SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૨૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - बहुमक्षिकापरिगता-विक्षः कुष्टी ततो जज्ञे ॥ ४८ ॥ . वेल्लकगंव्या उत्तीर्य- भामिनी भामशालिनी सा तु । बदरीवणस्य मध्ये-निषसाद शरीरचिंतायै ॥ ५० ॥ दक्षिणहस्तोपष्टंभतस्त्वसा बुत्थितेति सुतगर्भा । संवीक्ष्य शौचसलिलं-विरचितघुमृणांगरागेति ॥ ५१ ॥ बदरीकंटकलग्नां-स्तदुतरीयस्य रक्तसूत्रलवान् । अवलोक्य रक्तचीवर-परिकलिता सा मया ज्ञाता ॥ ५२ ॥ पश्चान्मुखानि तस्याः-पदानि किल सिकतिले स्थले वीक्ष्य । अवलोकयते पश्चाङ् मुखमिति रुष्टा मया बुबुधे ॥ ५३ ॥ केशकलापात् पतितान्-वीक्ष्यामलबकुलमालिकावयवान् । ज्ञाता सबकुलदामा-व्रणयुक्पंदपट्टदनितः ॥ ५४ ॥ धुर्येव चूतगंत्र्याः साथिरुपविशति भुवि च वातायाः । अनिरीक्ष्य पादपंक्तिं-वेलकमंत्री विनिश्चिक्ये ॥ ५५ ॥ राजा ह कोत्र सागर साक्षी स माह देव कमल इति । नृप आख्यत् यद्ये. છાંટી ઉપાડ્યું, ત્યાં જમીન પર પરૂની રસી કે જેના પર માખીઓ વીંટાઈ હતી, તે ઉપરથી તે કોઢવાળો છે, એમ મેં નક્કી કર્યું. (૪૯) વેલપરથી ઉતરીને તે ગુસ્સાવાળી સ્ત્રી બેરડિના વનમાં શરીર ચિંતા ટાળવા બેઠી, ત્યાં સવળા હાથના એઠંભે તે ઉઠી, તે પરથી તેના ગર્ભમાં મેં પુત્ર જન્મ્યો, અને તેના શૈાચનું પાણી જોઈ, તેણે ચંદન કુકમને લેપ કરેલ તે જાણ્યું. [ ૫૦-૫૧ ] બેરડીના કાંટામાં તેની સાડીના રાતા દેરા વળગેલા જોઈ, તેનાં લાલ વસ્ત્ર મેં જાણ્યાં. [ પર ] રેતાળ જમીનમાં તેનાં ઉલટાં પગલાં જોઈ, તે પાછું ફરી જોતી હેવાથી રીસાયેલ જાણી. [ ૫૩ ] તેના આમુડામાંથી પડેલા બકુલની માનાના કટકા જઈ તેણે બકુલની માળા માથામાં ઘાલેલી છે એ જાણ્યું, તથા પગે ગુમડાં તે પગલાંપરથી જ જાણ્યાં. [૫૪] તે કેરીની ગાડીની ધુરમાંજ સારથિ બેઠે હતો, અને તે સ્ત્રીનાં પગલાં હેઠે પડતાં હતાં, તેપરથી તે વેલ્લકૉંત્રી ( વેહેલ ) છે એમ જાણ્યું. ( ५५ ) रान मोस्यो , है. सा२ ! si साक्षी छ ? त्यारे सार माल्यो, हे देव ! म साक्षी छ. रान माल्या ने मेम छ त सायुभ मोसशे ?] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy