________________
જીવ્યવહાર.
•
भूयाः ॥ ४१ ॥ एवं प्रजल्प्य विमल :- प्राभृतभृद् भूभृदंतिकं गत्वा । उचितस्थाने न्यविषद् - विषण्णमूर्तिर्नृपं नत्वा ॥ ४२ ॥ राजाह किं विषण्णः स प्रोचे सागरोग्रीद् द्रव्यं । किमिति क्षिति पतिनोक्ते-सो वोचत् पृच्छयतां सैव ॥ ४३ ॥ आकार्याथ नृपतिना - पृष्टः सागर उवाच तद्वृत्तं । कौतुकयुक् नृप आरूप - त्कथमिदमज्ञायि भो भवता ॥ ४४ ॥ सागर आह सविनयं - माकंद फलानि देव बुबुधेहं । तद्वासित - भूनिपतित- कोद्रवणनिकरगंधेन ॥ ४५ ॥ उपविशति गलि बहुशो धूलिप्रतिबिंबतः स तु ज्ञातः । वामे पार्श्वे खंज : - पदानुसारान्मया ज्ञायि ।। ४६ ।। गलितं करपल्यंभो —— वालधिवालान् प्रतोदखंडानि । द्र वा शुचित्वको पत्तो मया निश्चितो विप्रः ॥ ४७ ॥ भग्ने तोत्रे शाखाखंडं मुमुचे यतः क्षितौ तेन । अस्पृश्योज्ञायि मया मंत्र्या उतीर्य विप्रोथ ॥ ४८ ॥ अभ्युक्ष्य तत्तु जगृहे - तत्पदरसिकां निरीक्ष्य भूलग्नां ।
૨૨૧
પાસે જઇ, તેને નમી વલખે ચહેરે ઉચિત સ્થાને બેઠા. [ ૪૨ ] રાજા ખોલ્યા કે, વલખા अं हीसे छे ? ते मोढ्यो है, सागरे भाई द्रव्य सह सीधुं छे. राज्ये युं है, शी रीते हैं
ત્યારે તે ખેલ્યા કે, તે વાત તેનેજ પૂછી જુવા. [ ૪૩ હવે રાજાએ સખતે ખાવી પૂછતાં તેણે તે વૃત્તાંત કહ્યું, ત્યારે રાજાએ કાતુક પામી પૂછ્યું કે, તે એ બધું શી રીતે भएयुं ? (४४)
ત્યારે સાગર વિનય પૂર્વક ખેલ્યા કે, હે દેવ ! કેરીની વાસથી વાસેલા જમીતે પડેલા પલાળની ગંધ ઉપરથી મે તે ગાડીમાં કેરીઓ છે, એમ જાણ્યું. [૪૫] આંધળા ખેલ બહુ વાર બેસે છે, તે મેં ધુળમાં પડેલા પ્રતિબંબથી જાણ્યુ, તથા ડાખી ખાનુ લંગડા ખેલ તેનાં પગલાંપરથી મેં પારખ્યો. [ ૪૬ ] કાવડમાંથી ગળતું પાણી, ખેલની પુડીના વાળા, તથા પરોણાના કટકા જોઇને, શુચિપણા તથા ક્રેાધિપણાથી તેના હાંકનાર બ્રાહ્મણ છે એ જાણ્યું. ( ૪૭ ) સમેલ ભાંગતાં ઝાડની ડાળીને કેટકા પાછળ ચાલતા માણસે જમીનપર મેલ્યા, તેથી તે ચાંડાળ જાણ્યો, અને ગાડીથી ઉતરી બ્રાહ્મણે તેને જળ
3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org