________________
मा२ प्रत.
.
. २१
सप्तचत्वारिंशशतभंग्यां प्रथमव्रते भंगाः सप्तचत्वारिंशं शत-ततो द्विकादिव्रतसंयोगे अष्टचत्वारिंशशतगुणन-सप्तचत्वारिंशशतप्रक्षेपक्रमेण तावद्गंतव्यं यावदेकादशवेलायां द्वादशव्रतसंयोगभंगसंख्या ..
११०४४३४६०७७१९६११५३३३५६९५७६९५ एतेच. भंगका अक्षसंचारणया स्वधिया युह्याः-एवमनेकधा व्रतानां भंगान् विजानाति.
तथा वृतानां भेदान् सापेक्षनिरपेक्षादीन् तथा अविचारान् वध. बंधादीन् विजानाति.
इहायमाशयः ___ इह किल श्रावकस्य पंचाणुतानि,, त्रीणि गुणतानि, चत्वारि शिक्षा तानि भवंति. तत्रानि लघूनि वृतानि-अणुतानि
૧૪૭ ભાંગામાં પહેલા વ્રતમાં ૧૪૭ ભાગ છે, તેથી દિકાદિ વ્રત સંયોગમાં ૧૪૮ વડે ગુણી ૧૪૭ ઉમેરતાં અગીઆરમી વેળાએ બાર વ્રતના સંયોગના ભાંગાની સંખ્યા નીચે મુજબ થાય છે.
૧૧૦૪૪૩૪૬૦૭૧૯૯૧૧૫૩૩૩૫૬૯૫૭૬૮૫. એ ભાંગાએ લખેટા ફેરવીને પોતાની બુદ્ધિથી જાણી લેવા. એમ અનેક પ્રકારે વતના ભાંગાઓને જાણે.
- વળી વ્રતના ભેદો એટલે સાપેક્ષનિરપેક્ષ વગેરે પ્રકારે તથા વધ બંધાદિક मतियाराने ले ,
ઈહાં આ આશય છે. અહીં શ્રાવકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત છે. ત્યાં પણ એટલે નાનાં ગત તે અણુવ્રત, અથવા અણ એટલે ગુણોની અપેક્ષાએ યતિથી લઘુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org