________________
- श्री धर्म रत्न
२५
___नवभंग्यां तु प्रथमव्रते भंगा नव, ततो द्विकादिव्रतसंयोगे भंगसंख्या दशगुणन-नवकप्रक्षेपक्रमेण तावद्गंतव्यं याव देकादश्यां वेलायां द्वादश व्रतसंयोगभंगसंख्या ९९९९९९९९९९९९. .
एकविंशतिभंग्यां प्रथमव्रते एकविंशतिभंगा-स्ततो द्विकादिव्रतसंयोगे द्वाविंशतिगुणन-एकविंशतिप्रक्षेपक्रमेण तावद्गंतव्यं याव देकादंशवेलायां द्वादशवतसंयोगभंगसंख्या १२८५५००२६३१०४९२१५. .
एकोनपंचाशद्भग्यां प्रथमव्रते भंगा एकोनपंचाशत्-ततो द्विकादिव्रतसंयोगे पंचाशद्गुणन-एकोनपंचाशत्मक्षेपक्रमेण तावद्गंतव्यं याक्देकादशवेलायां द्वादशव्रतसंयोगभंगसंख्या ।
२४४१४०६२४९९९९९९९९९९९९
| ” નવ ભીમાં પહેલા વ્રતમાં નવ ભાંગી છે, તેથી દિકાદિ વ્રત સંગમાં તે સં. ખ્યાને દશે ગુણી, નવ ઉમેરવાના ક્રમથી ચાલ્યા જવું, એટલે અગીઆરમી વેળાએ બારે વ્રતના સંગના ભાંગાની સંખ્યા બાર નવડા થશે. તે આ પ્રમાણે છે. ( eeeeeeeeeee )..
એકવીશ ભાંગામાં પહેલા વ્રતમાં ૨૧ ભાંગા છે, તેથી દિકાદિ વ્રત સંયોગમાં બાવીશે ગુણ, એકવીશ ઉમેરતા જવું, એટલે અગીઆરમી વેળાએ બાર વ્રતના સંગના ભાંગાની સંખ્યા
.: १२८५५००२१४१०४८२१५ . - ઓગણપચાશ ભાંગામાં પહેલા વ્રતમાં ૪૯ ભાંગ છે, તેથી દિકાદિ વ્રત સંગમાં પચાશે ગુણી ૪૮ ઉમેરતાં, અગીઆરમી વેળાએ બારે વ્રતના સંયોગના ભાંગાની सध्या
૨૪૪૨૪૦૬૨૪૭૯૯૯૯૯૯૯૯૯૯૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org