________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
कलानां-कुलसम्म तथापि नहि सोमः ॥ ३ ॥ वारयतोपि पितुः स तु वृषभगणैरुचितपण्यमादाय । मलयपुरे सोपारक-सीमपुरेऽगात् स्थलफ्थेन ॥ ४ ॥ विक्रीय तत्र निजपण्य-मन्यदादाय निजपुराभिमुखं । साहि यावदचलदचला-चलयनिक वृपधपदपातैः ॥ ५ ॥ तावदकालधनाधन-धनमुक्तजलैः प्रपूरिता मार्गाः । कतिपयदिनानि सोऽस्थाह-तत्रैवच्छादनीं कृत्वा ॥ ६ ॥
अथ सागराभिधानः सागरमुत्तीर्य तत्र संप्राप्तः । निजनगरवणिक ददृशे-विमले नैवं स उक्तश्च ॥ ७॥ भदैहि निजं नगरं-यावो जमकमपि सागरोप्याह । आगमयस्व' सखे मे-पक्षं सोप्याख्य दामे ति ॥ ८ ॥ अथ सागरस्य पण्यं-विनिमेययतोऽतरा कमलसूनुः । .जग्राह हस्तसंज्ञादिना सहस्राणि दश हेन्नः ॥ ९ ॥ सागरविमलौ तुरंगा-रूढौ तौ सोमभीमगुणकलितौ। स्वपुरमभि सोमभोमा-विवेह चलितो
કુળગૃહ છતાં પણ દેશને એકર નથી કિંતુ દોષાકરજ છે. [૩] તેને બાપે વારતાં છતાં પણ તે બળદ ઉપર યોગ્ય માલ બાંધીને સોપારાના સીમાડે આવેલા મલયપુરમાં સ્થળમાર્ગે આવી પહોંચે. (૪), ત્યાં તે પોતાને માલ વેંચી તે બદલ બીજે માલ લઈ પિતાના નગર સન્મુખ બળદના પગેના ધકકાથી જાણે જમીનને ધ્રુજાવ હોય, તેમ પાછો વળે. L[૫] તેવામાં અકાળે વરસાદ થતાં તેના પાણીથી રસ્તાઓ પૂરાઈ ગયા, તેથી તે કેટલાક દિવસ લગી ત્યાંજ તંબુ મારીને રહ્યા. [ 5 ] એવામાં તેના નગરને રહીશ સાગર નામે બીજે વાણી સાગર ઉતરીને ત્યાં આવ્યા, તેને જોઈ વિમળ તેને કહેવા લાગે કે – (૭) હે ભદ્ર ! આ આપણે સાથે મળીને પિતાને નગરે જઈએ. સાગર – હે મિત્ર ! મારા પક્ષમાં આવ, એટલે વિમળે તે પ્રમાણે કબુલ કર્યું. [ 4 ] હવે કમળને પુત્ર વિમળ સાગર શેઠને માલ વેચા, તેમાં હસ્ત સંસાદિકથી દશ હજાર સેનાન્હોર પચાવી ગયો. (૯) પછી કામ પૂરું થતાં તે બંને સેમ અને ભેમની માફક સૌમ્ય અને ભીમ ગુણવાળા ઘોડાપર ચડી પિતાના નગર તરફ ચાલ્યા. [ ૧૦ ] તેઓ પોતાનાં નગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org