SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ *नुव्यवहा ૨૧૫ चतुःप्रकारो भवति तद्यथा-यथार्थभणनमविसंवादिवचन--धर्मव्यवहारे क्रयविक्रयव्यवहारे साक्षिव्यवहारादौ वा अस्य भावार्थः परवंचणबुद्धीए धम्म मधम्मं अधम्म मवि धम्मं । न भणति भावसडा-भणति सच्चं च महुरं च ॥ १॥ कयविक्कयसट्टीसुवि-ऊणभहियं कहति नहु अग्धं । सक्खित्तेवि निउत्ता न अमहा वाइणो हुँति ॥ २ ॥ रायसभाइ गयावि हु-जणं न दूसंति अलियमणिएहिं । धम्मोवहासजणगं- वयणं वज्जति धम्मरया ॥ ३ ॥ कमलश्रेष्टिवत्. । तत्कथा चैवं. . .. इह विजयपुरे नगरे-न गरीयःसंपदापरित्यक्ते । आसीदासीकृतरिपु-भूपो भूपो यशोजलधिः ॥ १ ॥ जिनधर्मसारसहकार-कीरसदृशः : मुसत्यवचनकृतः । नगरश्रेष्टी कमल:-कमलश्री प्रणयिनी तस्य ॥२॥ पुत्रस्तयोश्च विमलो-नाम्ना निजचेष्टया पुनः समलः । दोषाकरः साक्षी सरपामां. मेने। भावार्थ ॥ प्रभारी छ:- . પરને ઠગવાની બુદ્ધિથી ધર્મને અધર્મ અથવા અધર્મને ધર્મ ભાવ શ્રાવકે નહિ કહે, પણ સાચું અને મધુર બોલે છે. [ 1 ] ક્રાવિક્રયના સાટાઓમાં પણ ઓછું અદકું મૂલ્ય નથી કહેતા, વળી સાક્ષિ તરીકે લાવ્યા થકા અન્યથાવાદિ થતા નથી. ( ર ) રાજસભામાં ગયા થકા પણ છેટું બેલીને કોઈને દૂષિત કરતા નથી, તેમજ ધર્મને લજવना३ पाय धर्म मा श्राप। मोलता नथा. ( 3 ) भगशेनी भा. . . કમળશેઠની કથ ' ઈહાં ઘણી રીદ્ધિવાળા વિજયપુર નગરમાં દુશ્મન રાજાઓને દાસ કરનાર યશજવધિ નામે રાજા હતો. (૧) ત્યાં જિનધર્મરૂપી ઉત્તમ આંબામાં પિપટ સમાન અને સત્યવાદી કમળ નામે નગરશેઠ હતા, તેની કમળથી નામે સ્ત્રી હતી. [ ૨ ] તેમને વિમળ નામે પુત્ર હતા, પણ તેની ચેષ્ટાથી તે મળ સહિતજ હતું, જે માટે ચંદ્ર કળાઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy