SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ माईयं । छायायवतममाईण-लक्खणं पुग्गलाणं तु ॥ २२ ॥ - धम्माधम्मालोगा-गिईउ कालो उ वत्तणावो । नियसठाणविमुको उवयारा दव्वपज्जाओ ॥ २३ ॥ सझुसिरवडुलगोल-गसरिसागारो अलोगागासो। लोगो वेसाहठिय-कंडित्थकरजुगनरसरित्थो ॥ २४ ॥ अचित्तमणखंघो-लोगसमाणो य असामइओ। पोग्गल गागारो-संखाસિંઉ લેવા . ૨૫ . . (વારે ) एगजियपएससमो-धम्मो धम्मो य लोगआगासो। कालहवं एगे अर्णतया पोग्गलअलोगा ॥ २६ ॥ છાયા આતા અંધકાર વગર પુળાનું લક્ષણ એ છે કે, તે ઉપચય અપચય પામનાર છે, લેવાઈ છેડઇ શકાય તેવાં છે, વેસ ગંધ વર્ણવાળા છે. ઇત્યાદિ. [ રર ! * લક્ષણ દ્વાર કહ્યું, હવે સંસ્થાનડાર કહે છે. . . ધમસ્તિકાય અને અધર્મસ્તિકાય લેકના આશરે છે. કાળ વર્તનારૂપ હેવાથી સંસ્થાન રહિત છે—તે દ્રવ્યનો પર્યાય છે, છતાં ઉપચારે દ્રવ્ય ગણાય છે. [ ૨૩ ] અને કાકાશ શુષિર વલોળ જેવા આકારવાળે છે, અને કાકાશ વૈશાખસ્થિત [ પહોળા પગ કરી ઉભા રહેલા ] અને કડે હાથ રાખનાર માણસના સરખો છે. [ ૨૪ ] અચિત્ત મહા સકંધ લેક પ્રમાણ અને આઠ સમય સુધી રહેનાર છે. બાકીનાં પુતળ અનેક આકરે છે, અને તેની સંખ્યાતી અસંખ્યાતી સ્થિતી હોય છે. [ ૨૫ ] રીતે સંસ્થા દ્વાર કહ્યું હવે પ્રમાણ દ્વાર રહે છે. . - ધર્મ–અધર્મ અને કાકાસના પ્રદેશ એક જીવના પ્રદેશ સરખા છે. કાળ દ્રવ્ય એક છે. ફળનાં પરમાણુ અને આલોકના પ્રદેશ અનતા છે. [ ૧૮ ] ' ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy