SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાપણું. .. ववहारिओ उ रविगइभाम्मो समयाइ गविहो ॥ १६ ॥ समयावलिय मुहुत्ता-दिवस अहोरत पक्खमासा य । संवच्छरजुगपलिया-सामरओ सप्पि परियठा ॥ १७ ॥ पुद्गलनिचओ खंधो-देश परसार वहेब पर. माणू' । केवल अणुओ मुहुमो-दुफास इगवगंधरसो ॥ १८ ॥ (ર) गइलक्खणो च धम्मो-पुग्गलजीवाण मइपरिणयाण । गमणोवग्गहहेऊ-जलयरजीवाण सलिलं व ॥ १९ ॥ ठिइलक्खणो अहम्मो-पुग्गल जीवाण ठिइपरिणयाण । टाणोवग्गहहेउ-पहियाण व पहलतरूच्छाया. ॥२०॥ सपइई सव्वगर्य-अवगासपयंच होइ आगासं । भावपरवचिलक्खणमदादव्वं तु नेयव्वं ॥ २१ ॥ उवययअववचयायाण-पोक्खरसगंधवन નવા જુનાપણાને હેતુ એકજ છે. વ્યવહારથી ગણીએ તે, સૂર્યની ગતિથી ગણતો સમય વગેરે અનેક પ્રકાર છે. [ ૧૮ ] વ્યાવહારિક રાજાના ભેદ આ પ્રમાણે છે – સમય, આવલિકા, મુહર્ત, દિવસ, અહેરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, રામપમ, ઉત્સર્ષણી, અવસપણી, અને પુદ્વળ પરાવર્ત. (૧૭) પુકળને સમૂહ તે અંધ, દેશ, પ્રદેશ, તેમજ પરમાણુ એમ પુતળના ચાર ભેદ છે. છઠે પરમાણુ તે સૂક્ષ્મ હોય છે, અને તેને બે સ્પર્શ તથા એક વર્ણ–એક રસ–એક ગંધ હોય છે. [ ૧૮ ] [ આ ભેદ દ્વાર થયું, હવે લક્ષણ દ્વારા કહે છે. ], ગતિ પરિણત પુતળ અને જીવની ગતિ તે ધર્મસ્તિકાય છે. તે જલચર જેને જેમ પાણી મદદગાર છે, તેમ ગમન કરવામાં મદદગાર છે. [ ૧૮ ] સ્થિતિ પરિણત પુતળ અને જીવની સ્થિતિ તે અધમસ્તિકાય છે. તે પથિકને ઘાટી તરછાયાની માફક સ્થિર રહેવામાં મદદગાર છે. ( ૨૦ ) બધાનું આધારઅધામાં વ્યાપી રહેલ અને અવકાશ દેનાર તે આકાશ છે, અને ભાવ પરાવૃત્તિએ અદ્ધા દ્રવ્ય ( કાળ ) જાણ. ( ૨૧ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy