SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ન ધર્મ રત્ન પ્રકરણ पंचिंदिय-तस चउहा नवविहा सब्वे ॥९॥ एगिदिय मुहुमियरा-सन्नियर पणिंदिया सनि ति चऊ । अपज्जतापज्जता-चउदसण अहव हुँतिजिया ॥ १० ॥ सुहमियर. भूजलानल-पवणाणंतवण इयरवणविगला । सनि असभि पणिदी-अपजतपजतवतीसं ॥ ११ ॥ ते सक्ककिण्हयपक्खियभेएहिं अहव भव्वभवेहिं । चउसष्टिविहा कम्मप्पगईभेहिं बहुहा ૨ | પંર અવા, ધમ-ધમrraહાપાત્રા તથા પત્રમાં चउरी अकिरिय--अरूविणो रूविणो चूरेया ॥ १३ ॥ तेसि भेया ल. क्खणसंगण-पमाण अप्पबहुभावा । नेया भेया तिय तिय-तिय इगचउ इय अजीवचउदसगं ॥ १४ ॥ ( गीतिः ) धम्मस्थिकापदव्वं--तस्स य भागो विवक्खिओ देसो । अविभागो उ पएसो--एव मधम्मे नभेवि तियं ॥ १५ ॥ कालो एगविहो चिय-भावपरावतिहेउ निच्छइओ । કિય, ચતુરિંદ્રિય, અને પદ્રિય એ ચાર ત્રસ છે, એમ બધા મેળવતા નવવિધ જીવ છે. (૯) એકેંદ્રિય બે જાતના સુક્ષ્મ અને બાદર–પંચૅકિય બે જાતના સંતિ અને અસંતિ–તથા દ્રિય, ત્રીવિય, ચતુરિંદ્રિય મળી સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા એમ ચાર પ્રકાર છે. ( ૧૦ ) સૂક્ષ્મ અને બાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા અનંત વવસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ ત્રણ વિકસેંદ્રિય, સંપત્તિ, અસંત્તિ, પંચેંદ્રિય એ સોળ પણા અને સળ અપમા મળી બત્રીસ પ્રકારે જીવ થાય છે. (૧૨) એ બત્રીશ શુકલપાક્ષિક અને બત્રીશ કૃષ્ણપાક્ષિક અથવા ભવ્ય અને અભવ્ય એમ ગણુએ, તે ચેસઠ પ્રકારે જીવ થાય, અથવા કર્મ પ્રવૃત્તિઓના ભેદે કરી અનેક પ્રકારે છવ ગણાય છે. [ ૧૨ ] અજીવ પાંચ છે—ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અને પુકળ. ત્યાં પહેલા ચાર અક્રિય અને અરૂપિ છે, અને પુદ્રા રૂપિ છે. (૧૩) તેમના ભેદ–લક્ષણ-સંસ્થાન પ્રમાણ અને અલ્પ બહુત્વથી અનુક્રમે ત્રણ ત્રણ એક, અને ચાર એમ ચાર ભેદ છે. ( ૧૪ ) ધર્મસ્તિ કાયરૂપ આખું દ્રવ્ય તે સ્કધ, તેને અમુક વિવક્ષિત ભાગ તે દેશ, અને નાનામાં નાને અવિભાજ્ય ભાગ તે પ્રદેશ. એમ અધર્મ તથા આકાશના પણ ત્રણ ભેદ જાણવા. (૧૫) કાળ નિશ્ચયથી ગણીએ તે, ભાવ પરાવૃત્તિને હેતુ એટલે પદોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy