SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ ३४ ॥ रे जीव मुहदुहेसुं-निमितभितं परो जियाणं ति । सकपफल भुंनंतो-कीस मुहा कुप्पसि परस्स ॥ ३५ ॥ हा हा मोहविमूढा-विहवे य घरे य मुच्छिया जीवा । निहणंति पुतमिते-भमंति तो चउगइ भवंमि ॥ ३६ ॥ एवं सो सज्झायं-करेइ जा जामिणीइ जामदुर्ग । ता वंतरेण मुणि-पहिडचितेण इय भणियं ॥ ३७ ॥ मह भवजलहिम्मि निमाजिरस्स .पोयाइयं तए साहु । सो हं अमरो एयं-गेहं उव्वासियं जेण ॥ ३८ ॥ तो कहइ सेणपुठो–स वंतरो भइ एयगेहस्स । अह मासि पुरा सामी-अहेसि पुता दुवे मज्झ ॥ ३९ ॥ तमु लहू अइइठो-दिनं सव्वंषि तस्स गिहसारं । दाऊणं किंपि मएभिन्नागिहे ठाविओ जिट्ठो ॥ ४० ॥ तो कहिउँ रायंउले-तेणं माराविओ अहं सहसा । लहुभायर धराविय-गेह मिणं अप्पणा गहियं ॥ ४१ ॥ लहुबंधू गुतीए-मओ બીજા ઉપર ફોગટને ગુસ્સે થાય છે ? ( ૩૫) હાય હાય ! મેહથી મૂઢ થએલા છે વિભવ અને ઘરમાં મૂછિંત થઈ પુત્ર અને મિત્રોને પણ મારી નાખે છે, અને ચતુર્ગતિરૂપ સંસારમાં રઝળે છે. (૩૬) એ રીતે તેણે રાતના બે પિર લગી ત્યાં સ્વાધાય કર્યો, તવામાં વ્યંતર તે સાંભળી હતિ થઈને આ રીતે કહેવા લાગ્યા. [ ૩૭] હું આ સંસાર સમુદ્રમાં બુડતે હતો, તેને તે વહાણની માફક તાર્યો છે. હું દેવતા છું, અને મેંજ આ ઘર ઉજડ કર્યું છે. [ ૩૮ ] બાદ સ્પેનના પુછવાથી તે બંતર બોલ્યો કે, હે ભદ્ર ! આ ઘરનો હું પૂર્વે સ્વામિ હતું, અને મને બે પુત્ર હતા. [ ૩૯ ] તેમાં નાને પુત્ર મને વધુ વહાલો હતા, તેથી ઘરનું તમામ સાર તેને આપ્યું, અને મોટા પુત્રને ચેડેક માલ આપીને જુદા ઘરમાં રાખ્યો. [૪૦] ત્યારે મારા મોટા પુત્રે દરબારમાં ફર્યાદ કરીને મને ઓચિંતો મરાવી નાખે, અને નાના ભાઇને કેદમાં નખાવાને આ ઘર તેણે પિતાને કબજે કર્યું. ( ૪૧ ) નાને ભાઈ કેદખાનામાં ગુજરી ગયે, અને હું મરીને દેહાં બંતર થયો, તેથી મેં મારા શાનથી મોટા પુત્રના આ કારસ્તાન જાણી લીધાં. ( ર ) તેથી મેં કેપ કરી મોટા પુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy