________________
ગુવાન પશુ
१९७
अहे इत्थ वंतरो जाओ । जिट्ठसुयविलसिय मिण-नायं मे निययनागेण ॥ ४२ ॥ ततो कुविएण मए-जिट्ठसुओ विहणिओ सपरिवारो । अनोवि वसइ जो इह-रयणीइ तयं हणेमि धुवं ॥ ४३ ॥ संपइ तुह सज्झायं-सोउं बुद्धो विमुक्कवइरो य । तं मज्झ गुरू तो तुह-सनिहाण मिणं गिहं दिन्नं ॥ ४४ ॥ निहिठाणं च कहेउं--खणेण अमरो अदंसणी हूओ । सिटीवि इमं गोसे-साहइ निवमंतिमाईण ॥ ४५ ॥ तो विम्हि
ओ नरिंदो-तुट्ठा वरसचिवसयणपमुहजणा । पुता उवसंतप्पा-जाया जाया विधम्मपुरा ॥ ४६ ॥ जियअंत रिऊसेणो--सेणो वि चिरं करेवि गिहिधम्मं । गहिऊणय पव्वज्ज-पत्ता सासयपयं कमसो ॥ ४७ ॥
श्येनः सदैवं स्फुदशुद्धभावः- । स्वाध्यायनिप्टोऽजनि निष्टितार्थः ॥
नन rare relan and My Hind ) તેને હું અવશ્ય મારી નાંખતો હતા. (૪૩) પણ હમણાં તારો સ્વાધ્યાય સાંભળીને હું પ્રતિબંધ પામે છું, અને મારા મનમાં રહેલું વૈર મેં મુકી દીધું છે, માટે તું મારો ગુરૂ છે, તેથી આ નિધાન સહિત ઘર હું તને આપું છું. (૪૪) પછી નિધિસ્થાન કહીને તરત તે દેવતા અદ્રષ્ટ થઈ ગયું. બાદ શેઠે તે વાત પ્રભાતે રાજા તથા મંત્રિ - ગેરાને જણાવી. [ ૪૫ ] ત્યારે રાજા વિસ્મિત થયો, તથા મંત્રી અને સગાંવહાલાં ખુશી થયાં, તથા પુત્રો પણ થંડા થયા, અને શેઠાણું પણ ધર્મ તત્પર થઈ. [૪૬] આ રીતે અંતરંગના રિપુની સેના છતીને સ્પેન શેઠ ચિરકાળ ગૃહિ ધર્મ પાળી પ્રવજ્યા લઈ અનુક્રમે શાશ્વત પદ પામ્યો. [ ૮૭ ] આ રીતે સ્પેન શેઠ સદા ખુલ્લા શુદ્ધ ભાવથી સ્વા
ધ્યાયમાં તત્પર રહી, સકળ અર્થ મેળવી શક્યો માટે વિવેકરૂપ ચંદ્રને ઉત્પન્ન કરવા - રિયા સમાન આ સ્વાધ્યાયમાં નિરંતર યત્નવાન થાઓ. (૪૮)
આ રીતે યેન શેઠની કથા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org