________________
ગુણવાપણું.
૧૬૫ -
--
-
--
-
-
--
-
लोइयपि धम्मप्पभावं ते ॥ २८॥ ___इय तु झत्ति नियमित्त-मंतिगेहमि गंतु साहेइ । सव्वं कुटुंबवतं. तप्पुरओ मग्गइ गिपि ॥ २९ ॥ मंती वि भणइ मह गिह-मेगं अत्थि ति मुग्गड पविद्रं । किंतु सदोसं न कयावि-कोइ निवसइ तं गिण्ह ॥ ३० ॥ जइ पुण धम्मपभावेण-पभविही वंतरो न तुह किंचि । सो तयणु सउणगंठिं-बंधिय पत्तो गिहे तम्मि ॥ ३१ ॥ निस्सीहियं । करेउं-अणुजाणाविय गओ गिहस्संतो । पडिकमिऊण य इरियं-एवं च । જે રજા રૂI
, તથાપિ, गयमेअद्रज्ज महामुणि-खंदगसीसाइसाहु चरियाई । मुमरंतो कह कुप्पास-इतियमिते च रे जीव ॥ ३३ ॥ पिच्छसु पाणविणासेवि-नेव 'कुप्पति जे महासता । तुज्झ पुण' हीणसतस्स-वयणमितवि एस खमा
લોકમાં ધમને કે પ્રભાવ છે, તે બતાવું છું. (૨૮) એમ કહીને તે ઝટ પિતાના મિત્ર મંત્રિના ઘેર જઈ સઘળી કુટુંબની વાત કહીને, તેની પાસેથી એક ઘર માગવા લાગે. [૨] ત્યારે મંત્રિ બે કે, મારે એક ઘર છે, પણ તે સદેષ છે, એટલે કે તેમાં વ્યંતર ભરાઈ રહેલા હોવાથી તે ઉજડ પડી રહ્યું છે, તેથી તેમાં કેઈ રહેતું નથી. (૩૦) માટે જે ધર્મના પ્રભાવે તને વ્યંતર કંઇ પરાભવ નહિ કરે, તે ખુશી ! સાથે લે, ત્યારે સ્પેન શેઠ તરત શકુનની ગાંઠ વાળી તે ઘરમાં આવ્યું. ( ૩૧ ) તે નિસ્સિહી બેલી અનુજ્ઞા લઈ ઘરના અંદર આવી ઈરિયાવહી પડિકમી આ રીતે સ્વાધ્યાય કરવા લાગ્યું. [ ૩૨ ] હે જીવ! ગજસુકુમાલ, મેતાર્થ, તથા અંધકરિના શિષ્ય વગેરે સાધુઓનાં ચરિત્ર સંભાર થકે, આટલામાં કેમ કે૫ કરે છે? ( ૩૩) જે જે મહાસત્યવાન હોય છે, તે પ્રાણ જતા પણ કાપ કરતા નથી, અને તું એ હીનસવ છે કે, વચન માત્રમાં પણ ગુસ્સે થતો રહે છે. [૩૪] હે જીવ ! જીવોને સુખદુઃખ થવામાં બીજે તે નિમિત્ત માત્ર છે, માટે પિતાનાં પૂર્વ કૃત્યનું ફળ ભોગવતાં થકાં તું શા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org