________________
१५५
-
-
.
समर्थितः शीलवतः परुषवचनाभियोगत्याग इति पष्टे भेदःतस्समर्थने च समाप्तं शीलवदिति पदमकारमपि भावभावकस्य द्वितीयं लक्षण-मधुना तृतीय भावभावकलक्षणं गुणवत्स्वरूपं निरूपरिषः संबंधगाथामाह..
[मूलं ] जइवि गुणा बहुरूवा-तहावि पंचहि गुणेहि गुणवंतो । इह मुणिक्रेहि भणिओ-सरूव मेसि निसामेहि ॥ ४२ ॥
... (टीका ) ... अधपीत्यभ्युपगमे-भ्युपगतमिदमस्माभिर्यदुत मुणा बहुरूपा बहुपकारा-औदार्यधैर्यगांभीर्यप्रियंवदत्वादय-स्तथापि पंचभिर्गुणैगुणवानिह भावभावकविचारे मुनिवरैर्गीतार्थसूरिभिर्भणित उक्तःस्वरूपं स्वतत्वमेषां गुणानां निशामयाकर्णयेति शिष्यप्रोत्साहनाय
વાનપણારૂપ બીજું લક્ષણ સમાપ્ત થયું, હવે ગુણવાનપણારૂપ ત્રીજું લક્ષણ કહેવા સંબંધ ગાથા કહે છે –
(भूजना अर्थ.) ગુણે જે કે બહુ પ્રકારના છે, તે પણ પાંચ ગુણે કરીને ઈહાં ગુણવાન મુનીશ્વરએ કહેલ છે, તેમનું સ્વરૂપ [ई शिष्य ! ] तु सांस. [४२]
(at अर्थ.) કે એ પદ અભ્યપગમાર્ચે છે, તેથી એ અર્થ થાય કે, અમે ભુલ કરીયે છીએ કે, ગુણ બહુરૂપ એટલે બહુ પ્રકારનાં આદાય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રિયવદવ વગેરે છે, તાપણું અહીં ભાવ શ્રાવકના વિચારમાં ગીતાએ પાંચ ગુણોથી ગુણવાન ગણેલ છે. તેસતું સ્વરૂપ એટલે ખરું તત્વ સાંભળ. અહીં સાંભળ એ ક્રિયાપદૃ શિષ્યને જાગૃત કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org