SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ क्रियापद-प्रमादी शिष्यः प्रोत्साह्य श्रावणीय इति ज्ञापनार्थमिति. * સ્વાધવા – . . सज्झाए। करणमि यर-विणयंमि य३ निच्चमेव उज्जुत्तों । . सव्वत्थ णभिनिवेसो-वहइ रूई सुठु जिणवयण ॥ ४३ ।। . शोभनमध्ययनं स्वेनात्मना का ध्यायः स्वध्यायः स्वाध्यायो वा-तस्मिन्नित्यमुद्युक्त - इति योगः (१), तथा करणेनुष्टाने (२) विनये गुर्वाद्यभ्युत्थानादिरूपे नित्यं सदैवोद्युक्तः प्रयत्नवान् भवतीति प्रत्येकमभिसंबंधादिति गुणत्रयं. (. ३). - तथा सर्वत्र सर्वप्रयोजनेष्वहिकामुष्मिकेषु न विद्यतेऽभिनिवेश: कदाग्रहो यस्य सोऽनभिनिवेशः प्रज्ञापनीयो भवतीति चतुर्थो गुणः तथा वहति धारयति रूचिमिच्छां श्रद्धानमित्यर्थः सुष्ठु बा માટે છે, તેથી એમ જણાવ્યું છે કે, પ્રમાદી શિષ્યને પ્રેરણા કરી સંભળાવવું. સ્વરૂપ કહે છે –. ( [મૂળનો અર્થ ] સ્વાયાધ્યમાં, ક્રિયાનુષ્ઠાનમાં, અને વિનયમાં નિત્ય ઉક્ત રહે તથા સર્વ બાબતમાં કદાગ્રહ રહિત રહે, અને જિનાગ મમાં રૂચિ રાખે. (૪૩ ). શેભન અધ્યયન તે સ્વાધ્યાય અથવા સ્વ એટલે આત્માવડે અધ્યાય તે સ્વાધ્યાય. . તેમાં નિત્ય ઉઘુક્ત રહે, તથા કરણ એટલે અનુષ્કાનમાં અને વિનય એટલે ગુરૂ વગેરા તને રણ અભ્યત્થાન વગેરે કરવામાં નિત્ય-હમેશાં ઉઘુક્ત એટલે પ્રયત્નવાન રહે, એ વાક્ય ત્રણેમાં જોડવાથી ત્રણ ગુણ થયા. વળી સર્વ આ ભાવના અને પરભવના પ્રોજનોમાં અનભિનિવેશ એટલે કદાગ્રહ રહિત હેઈ સમજી હેય એ ગુણ છે, અને જિન વચન એટલે સન પ્રણીત અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy