________________
१०.
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
धम्म सोउं च माहु गच्छाहि । मा गं तुह देहस्सवि वावती होहिई खिप्पं ॥ २७ ॥ ता वंदसु भगवंत-समणं वीरं इहडिओ चेव । सुमरेसु मुणियपुवं-सुदेसणं भयवओ वच्छ ॥ २८ ॥ जंपइ सुदंसणो विहत्रिलोयनाहे सयं इहं पचे । अनमिय असुणिय धम्म चकिहणु किर जुज्जए भुत्तुं ॥ २९ ॥ .
'किंच, सिरिविरवयणसवणा-मयपाण मुसित्तसव्वगत्तस्स । विसम विसंपिव किं एस-मज्झ काहि धुवं मच्चू ॥ ३० ॥ तम्हा जं किंचिवि इत्थ-होइ तं होउ इय भणिय बाढं । पियरो य अणुनविउं-निग्गच्छइ सामिनमणत्थं ॥ ३१॥ तं पासिवि अज्जुणओ-मुग्गर मुग्गाविउं पहावित्था । दिहो सुदंसणेणं-सो इंतो कुचियकालु व ॥ ३२ ॥ तत्तो अभीयचित्तो-भुवं पमजित्तु पुत्तअंतेण । वंदिय जिणिंदचंदे-वयउच्चारं सयं कुणइ ॥ ३३ ॥ भुवण जियाण सरना-जिणाय सिद्धाय सव्वसाहूय। तह केवलि पन्नत्तो-धम्मो
માટે હે પુત્ર ! તું જિનને નમવા તથા ધર્મ સાંભળવા જા નહિ. કેમકે નહિ તે જલદી તારા શરીરની વ્યાપત્તિ થશે. (૨૭) માટે હે વત્સ ! તું ઈહાં રહીને જ શ્રમણ ભગવાન વિરપ્રભુને વાંદ, અને તે ભગવાનની પૂર્વે સાંભળેલી દેશના સંભાર. (૨૮) ત્યારે સુદર્શન બેલ્યો કે, જ્યારે ત્રિલોકનાથ પિતે છતાં પધાર્યા છે, ત્યારે તેમને નમ્યા વગર તથા ધર્મ સાંભળ્યા વગર શી રીતે ખાવું ઘટે ? [ ૨૯ ] વળી શ્રી વીરના વચન શ્રવણરૂપ અમૃત પાનથી સીંચાયેલા મારા શરીરને વિષમ વિષની માફક મૃત્યુ શું કરનાર છે ( ૩૦ ) માટે બહાં જે થવાનું હોય તે થાઓ. એમ કહીને આગ્રહ પૂર્વક માબાપની રજા લઈ ભગવાનને નમવા નીકળે. [ ૩૧ તેને જોઈને અર્જુન માળી મુગર ઉગામતે થકે દયો, તે જાણે કપેલો કાળ આવે તે હેય તે દેખાવા લાગ્યા. (૩૨ ) ત્યારે નિર્ભય રહીને વસ્ત્રના અંત વડે જમીન પ્રમાર્જિને જિનેંદ્રને વાંદી પોતે વ્રતને ઉચ્ચાર કરતો હતો. (૩૩) જગતના જીવોને શરણ કરવા લાયક અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળ ભાષિત ધર્મ એ મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org