________________
ભાવ શ્રાવકનાં કિંગ
सम्म मभिगम्म अम्मा-पिऊण नमिऊण भणइ इमं ॥२०॥ इह अज्ज अंबताओ-चीरजिणो आगओ तय नमिउं । तहेसणं च सोउं-अहं ग. मिस्मगि तत्थू लहुं ॥ २१ ॥ जं पुब्बावर अविरुद्ध मुद्धसिद्धंत तत्त सवण मिणं । आलस्समाइबहुविह-हेऊ हिं मुदुल्लहं भणियं ॥ २२ ॥
तथाचा गम.
आलस्स' मोहरे वना३-थंभा कोहा५ प्रमायुः किवणचा । भय सोगा: अन्नाणा-वक्खेव कुऊहला१२ रमणा३ ॥ २३ ॥ एएहि कारणेहिं-लघूण सुदुल्लहपि मणुयत्तं । न लहइ मुई हियकार: संसारुत्तारणिं जीवो ॥ २४ ॥ किंपुण जिणवयण विणिग्गयस्स पण तीसमुगुणसहियस्स । संसयरयहरण समीरणस्स वयणस्स किर सवर्ण ॥ २५ ॥ तो वुत्तो पियरेहि-हेषुत्ता अज्जुणो मिस रुहो । पेइ दिवस सत्त जणे-हणमाणो विहरए इत्थ ॥ २६ ॥ ता पुत जिणं नमि
ઉત્સુક થવાથી પોતાના માબાપ પાસે જઈને તેમને નમીને સમ્યફ રીતે આવું કહેવા લાગે. [ ૨૦ ] હે માતપિતા ! ઈહાં આજ વીર જિનેશ્વર પધાર્યા છે, માટે તેમને નમતા અને તેની દેશની સાંભળવા હું ત્યાં જલદી જવા ઇચ્છું છું.(૨૧) જે માટે ચા પૂવોપર અવિરૂદ્ધ એવા શુદ્ધ સિદ્ધાંતના તત્વનું શ્રવણ આલસ્ય વગેરે અનેક કારણોને લીધે અતિ दुसन रहेस . ( २२ ) २ भाट भागममा थुछे , मासस्य, भाड, माजी, भान, ध, પ્રમાદ, લોભ, ભય, શેક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહળ અને રમતગમત એ તેર કારણોના લીધે દુર્લભ મનુષ્ય ભવ પામ્યા થકા પણ હિતકારક અને સંસાર તારનાર ધર્મ શ્રવણ જીવ કરી શકતું નથી[૨૩–૨૪] જ્યારે સામાન્ય રીતે પણ ધર્મ શ્રવણ દુર્લભ છે; ત્યારે ખુદ જિનેશ્વરના મુખથી નીકળતા પાંત્રીશ ગુણ સહિત અને સંશયરૂ૫ રજને હવે, પવન સમાન વચનોનું શ્રવણ દુર્લભ હેય તેમાં શું કહેવું? (૨૫) ત્યારે માબાપ બેથ કે, હે પુત્ર! ઈહાં અર્જુન માળો ભારે રૂષ્ટ થઈને દરરોજ સાત ખુન કરતો રહેલ છે. [ : .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org