________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
ચિની પ્રભાને જીતનાર મિત્ર પ્રભ નામે રાજા હતો-અને તેની ધારણા નામે રાણ હતી. ૧
सिही य धम्मरत्तो, धणमित्तो सुयणकमलवणमित्तो, भज्जा तस्स धणसिरी, सिरी व वररूवलावन्ना. २ ताणं जाओ पुत्तो, बहुओवाइयसएहि मुपवित्तो, संजणियजणचमको, तणुप्पहा पडलचिच्चिको. ३
जं जाओ इह रिद्धे. कुलंमि हे जाय तं तुह सुजायं, भण्ण इजणेण तेणं, नाम कयं से मुजाओ त्ति. ४
ત્યાં ધર્મ પરાયણ અને સુજનરૂપ કમળ વનને આનંદ આપવા સૂર્ય સમાન ધન મિત્ર નામે શેઠ હતા, તેની લક્ષ્મી સમાન ઉત્તમ રૂપ લાવણ્યવાળી ધનશ્રી નામે ભાર્યા હતી. ૨
તેમને સેંકડો ઉપાયોથી લેકના ચિત્તને ચમત્કાર કરનાર તેમજ શરીરની કાંન્તીથી ચકચકિત એક પવિત્ર પુત્ર પ્રાપ્ત થયું. ૩
તે પુત્ર રિદ્ધિવાળા કુળમાં જન્મે તેથી લકે કહેવા લાગ્યા કે એનું જન્મ સુજાત છે તેથી તેનું સુજાત એવું નામ પાડવામાં આવ્યું. ૪
श्रेष्ठी च धर्मरक्तो धनमित्रः सुजनकमलवनमित्रः भार्या तस्य धनश्री श्री रिव वररूप लावण्या. २ तयो र्जातः पुत्रो बहूपाय शतैः सुपवित्रः संजनितजनचमत्क स्तनुप्रभापटलचैचिक्यः ३
यद् जात इह ऋद्ध कुले हेजात तत् तव सुजातं, भण्यते जनेन तेन नाम कृतं तस्य मुजात इति. ४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org