________________
બીજે ગુણ
नचं नंदिषेणहरिकेशवलादिभि यभिचार उद्भावनीय, स्तेषा मपि संपूर्णागोपांगत्वादियुक्तत्वात् ।
प्रायिकं चैतत्—शेषगुणसद्भावे कुरूपस्य गुणांतराभावस्य चादुष्टत्वात् , अतएव वक्ष्यति, "पायद्धगुणविहूणा एएसि मज्जिमा वरा नेया" इति ।
નદિષણ અને હરિકેશિબળ વિગેરા તે કુરૂપવાન હતા છતાં ધર્મ પામ્યા છે એમ કહી રૂપવાપણાને વ્યભિચાર બતાવો ન જોઈએ, કેમકે તેઓ પણ સંપૂર્ણ અપાંગાદિકે કરીને યુક્ત હોવાથી રૂપવાનું જ ગણાય.
અને આ વાત પણ પ્રાયિક છે, કારણ કે બીજા ગુણને સદ્ભાવ હેય તે પછી કુરૂપપણું અથવા કોઈ બીજા અમુક ગુણને અભાવ હોય તેથી કંઈ દોષ આવતો નથી. એથી જ આગળ મૂળ ગ્રંથકાર જ કહેવાના છે કે;–
- “ચોથાભાગ ગુણે હીન હોય તે મધ્યમ પાત્ર અને અધા ગુણે હીન હેય તે અધમ પાત્ર જાણવા.”
---
- ૦
૦
सुजात कथा चेयं
रिउचकअकंपाए, चंपाइ पयावविजियमित्तपहो, मित्चपहो नामनिवो, सम्मिणी धारणी तस्स. १
સુજાતની કથા આ પ્રમાણે છે. દુશ્મનના દળથી અકપિત ચંપા નામની નગરીમાં પ્રતાપથી સૂ
रिपुचक्राकंप्यायां चंपायां प्रतापविजितमित्रप्रभः मित्रमभोनामनृपः सधर्मिणी धारणी तस्य. १
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org