SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ AAAAAA - બીજે ગુણ. पडिपुन्नंगोवंगो, निरुवमलवणिमसुरूवरूव धरो, सो सबकलाकुसलो, कमेण तरुणत्त मणुपत्तो. ५ कइयावि पवित्तंतो, जिणथुइपूयाहि वाणिपाणितलं, गुरुपयकमलं विमलं, कयावि भमरा व्व सेवंतो. ६ काहेविय जिणपवयण, पभावणं पावणं पुण कुणंतो, सवणपुडेहि पियंतो, कयाइ जिणसमयअमयरसं, ७ તે પ્રતિપૂર્ણ અને પાંગવાળે તથા અનુપમ લાવણ્ય અને રૂપવાળે હઈને સર્વ કળામાં કુશળ થઈ અનુક્રમે વન અવસ્થાને પામે. ૫ - તે સુજાત ક્યારેક જિનેશ્વરની સ્તુતિ તથા પૂજામાં વાણું અને પાણિ (હાથ) ને પ્રવર્તાવ અને કયારેક ભમરાની માફક ગુરૂના નિર્મળ પદકમળને સેવતા. ૬ (વળી ક્યારેક) જિન પ્રવચનની પ્રભાવના કરાવી પિતાને પવિત્ર કરતે, (અને કયારેક જિન સિદ્ધાંતરૂપ અમૃત રસને પિતાના કણપુટવડે કરી પોતે હતે. ૭ प्रतिपूर्णांगोपांगो निरुपमलावणिमसुरूपरूपधरः स सर्वकलाकुशलः क्रमेण तरुणत्व मनुप्राप्तः ५ कदापि प्रवर्तयत् जिनस्तुतिपूजायांवाणीपाणितलं, गुरुपदकमलं विमलं कदापि भ्रमर इव सेवमानः ६ कारापयित्वा जिनप्रवचनप्रभावनां पावनं पुनः कुर्वन्, श्रवणपुटैः पिबन् कदाचित् जिनसमयामृतरसं. ७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy