________________
૬૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
खीणें चरितमोहे, वि-लतवं संजमं च जो कुणइ, सो पावर मुत्तिमु, इय भणियं खीणरागेहिं. ७८
3 ४ ૫
૬
७
चुल्लग पासग धन्ने, जूए रयणे य सुमिण चके य,
८
८
१०
चम्म जुगे परमाणू, दस दिठता सुयपसिद्धा. ७९ एएहि इमं सव्वं, मणुयत्ताई कमेण दुर्लभं लध्धुं करेह सहलं, काऊन जिदिवरधम्मं ८०
अह समए भणइ निवो, भयवं किं दुक्कयं कथं तेण, टिकुठिएणं, तो इह जंपेइ मुणिनाहो. ८१
ચારિત્ર માહનીય ક્ષીણ થતાં જે પુરૂષ નિર્મળ તપસયમ કરે તે મુક્તિ સુખ પામે એમ વીતરાગે કહેલુ છે. ૭૮
यूसो, यांशी, धान्य, यूथ, रत्न, स्वभ, थर्ड, थर्म, धूसर, भनेરમાણુ, એ દશ દૃષ્ટાંતા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૭૯
Jain Education International
એ દશ દૃષ્ટાંતાએ કરી આ બધું મનુષ્ય ભવાર્દિક અનુક્રમે દુર્લભ છે, માટે તે પામીને જિનેશ્વરના ધર્મ કરી તેને સફળ કરો. ૮૦
હવે (દેશના પૂરી થયાથી) અવસર પામી રાજા (ગુરૂને ) કહેવા લાગ્યા કે હે ભગવન્ મેં જોયલા તે અતિશય દુઃ રોગવાળાએ (પૂર્વ ભવમાં)
क्षीणे चारित्रमोहे विमल तपः संयमं च यः कुरुते, स प्राप्नोति मुक्तिमुखं इति भणितं क्षीणरागैः ७८ चुल्लक- पाशक - धान्यानि यूथो रत्नं च स्वप्नचक्रे च चर्म्म -युगे परमाणु देश दृष्टांताः श्रुतप्रसिद्धाः ७९ एतैरिदं सर्वमनुजत्वादि क्रमेण दुर्लभ्यं, लब्ध्वा कुरुत सफलं कृत्वा जिनेंद्रवर धर्म, ८० अथ समये भणति नृपो भगवन् किं दुष्कृतं कृतं तेन, उत्कृष्टकुष्ठिना तत इह जल्पति मुनिनाथः ८१.
For Personal & Private Use Only
www.jainelibrary.org