________________
પ્રથમ ગુણ.
શું પાપ કર્યું હશે? ત્યારે આ સ્થળે તે મુનીશ્વર (નીચે મુજબ) ઉત્તર આપવા લાગ્યા. ૮૧
मणिसुंदरमंदिररेहिरंमि मणिमंदिरंमि नयरंमि, दो सोमभीमनामा, कुलउत्ता निच्च मविउत्ता. ८२ पढमो णुचाणमई, अक्खुद्दो भद्दओ विणीओ य, तविवरीओ बीओ, परपेसणजीविणो दोवि ८३
अन्नदिणे दिणमणि किरण, भासुरं सुरगिरिं व उत्तुंगं, कत्थवि कच्चंतेहिं तेहिं जिणमंदिरं दिलं. ८४
મણિઓથી શણગારેલા મંદિરેવડે શેભતા મણિમંદિર નગરમાં સેમ અને ભીમ નામને બે કુળ પુત્ર હતા, તેઓ (એક બીજાના મિત્ર હેઈ) - મેશાં સાથે રહેતા. ૮૨
તેઓ બે, પરાઈ ચાકરી કરી આજીવિકા ચલાવતા હતા, તેમને સેમ ઊંડે બુદ્ધિવાળે હેવાથી અશુદ્ર ભદ્રપરિણામી અને વિનીત હતા, જ્યારે ભીમ તેથી ઉલટાજ ગુણવાળે હતે. ૮૩
તે બે જણાએ એક દિવસે કયાંક જતાં થકાં સૂર્યના કિરણેથી - ગઝગિત અને મેરૂ પર્વત માફક ઊંચું જિન મંદિર જોયું. ૮૪
मणिसुंदरमंदिरराजिते मणिमंदिरे नगरे, द्वौ सोमभीमनामानौ कुलपुत्रौ नित्य मवियुक्तौ. ८२ प्रथमो नुतानमति रक्षुद्रो भद्रको विनीत च, तद्विपरीतो द्वितीयः परप्रेष्य जीविनी द्वावपि. ८३ अन्यदिने दिनमणिकिरण भास्वरं सुरगिरि मिवो तुंगं, कुत्रापि ब्रजभ्यां ताभ्यां जिनमंदिरं दृष्टं, ८४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org