________________
પ્રથમ ગુણ.
.६३
लध्धूणवि जणधम्म, दंसणमोहणियकम्पउदएणं, संकाइकलुसियमणो, गुरुवयणं नेव सहहइ ७५ अह निम्मल संमत्तो, जहष्ठियं सहेइ गुरुवयणं, नाणावरणस्सु दए, संसिज्जतं न बुज्जेइ. ७६
अह संसियंपि बुज्जइ, संयपि सद्दहइ बोहए अन्न, चारित्तमोहदोसेण, संजमं नय सयं कुणइ. ७७
જિન ધર્મ પામીને પણ દશન મિહનીય કર્મના ઉદયના લીધે છવ શકાદિકથી કલુષિત હદય થઈને ગુરૂ વચનને ગ્રહી શકતું નથી. ૭૫
હવે નિર્મળ સમ્યકત્વ પામી ગુરૂના વચનને ખરૂં કરી માને, તે પણ જ્ઞાના વરણના ઉદયથી ગુરૂએ કહેતાં છતાં પણ તેનું મર્મ સમજી શકે नहि. ७६
કદાચ કહેલા (અમને) પણ સમજે તેમજ પિતે શ્રાદ્ધ બીજાને પણ ધિત કરે, તે પણ ચારિત્ર મેહના દેશે કરીને પોતે સંયમ કરી શકે नहि. ७७
लब्ध्वापि जिनधर्म दर्शनमोहनीयकोंदयेन, शंकादिकलुषितमना गुरुवचनं नैव श्रद्धत्ते ७५ अथ निर्मलसम्यक्त्वो यथास्थितं श्रद्धते गुरुवचनं, बानावरणस्यो दये शंश्यमानं न बुध्यते. ७६
भय शंस्यमान मपि बुध्यते स्वयमपि श्रद्धत्ते बोधयति भन्यं, चारित्रमोहदोषेण संयम नच स्वयं करोति ७७ ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org