________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
-
. . . . . कइयावि जणयलेहेण, पेरिओ पुच्छिउं ससुररायं, ...
चउहि वि भज्जाहि समं; कुमरो पत्तो तिलयनयरे. ६५
. .
पणओय जणणिजणए, इत्तो उज्जाणपालएण निवो, विनत्तो सिरि अकलंक, मरिआगमण कहणेण. ६६
तो भासुरभूइजुओ, स कुमारो मारसासणु व निवो, चलिओ गुरुनमणत्थं, रायपहे नियइ नर मेगं. ६७
હવે કઈક વેળાએ વિકમ કુમારના પિતા તરફથી લેખ આવતાં તેથી ઉશ્કેરાઈને કુમાર પોતાના સસરા રાજાની રજા મેળવી ચારે ભાર્થીઓ સાથે તિલકનગરમાં આવી પહો. ૬૫
(ત્યાં આવી) કુમારે માબાપના પગે પડે-એટલામાં ઉદ્યાન પાળે આવે રાજાને જણાવ્યું કે શ્રી અકલંક નામના સૂરિ (ઉદ્યાનમાં) પધાર્યા
ત્યારે કામદેવના માફક ઝળકતા ઠાઠમાઠથી કુમાર સહિત રાજા ગુરૂને નમવા માટે ચાલ્યો થકે માર્ગમાં એક માણસને જેતે હવે. ૬૭.
कटाति ननकलेखन प्रेरितः पृष्ट्वा श्वशुरराजानं. चतुर्भि रपि भार्याभिः समं कुमारः प्राप्त स्तिलकपुरे ६० प्रणत च जननी जनको (प्रति), इत उद्यानपालकेन नृपः विज्ञप्त श्री अकलंक मूरि आगमन कथनेन. ६६
ततो भास्वरभूतियुतः स कुमारो मारशासन इव नृपः चलितो गुरुनमनार्थ राजपथे पश्यति नर मेकं. ६७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org