________________
प्रथम गुण..
anmanaanum
marATam
-
-
-
अइसलवलंतकिमिबहुल, जाल मच्छिन्नमच्छियाछन्नं, निकिठकुठ सल्लिर, सिरहर मइदीणहीणसरं ६८ ..
तं दठुपणिठ मरिठ, मंडलं पि व विसायमलिणमुहो, पत्तो गुरूपपासे, नमिउं निमुणेइ धम्मक हं. ६९
जीवो अणाइतणुकम्म, बंधसंजोगो सया उहिओ,': . भमइ अणाइवणस्लइ, मज्जग ओ गंतपरियहे. ७०..
તે માણસ કિલવિલ કરતા કીડાની જાળથી ભરેલ, માખીઓથી વ્યાસ, ગંદા કેટથી કુટેલા માથાવાળે અને અતિદીન હીન સ્વરવાલે હતે. ૬૮
, તે અરિષ્ઠ મંડળની માફક ન દેખવા લાયક માણસને જોઈને રાજા વિષાદ પામી ઝાંખા મુખવાળો થયે થકો ગુરૂના પાસે આવી નમીને ધર્મ કથા સાંભળવા લાગે. ૬૯
(ગુરૂ દેશના દેવા લાગ્યા કે-) આ જીવ અનાદિકાળથી શરીર સાથે કર્મબંધના સંગથી જોડાઈને હમેશાં દુઃખી થયે થકો અનાદિથી સૂમ વનસ્પતિકાયમાં રહી અનંતા પુગળ પરાવર્ત ત્યાં પૂરા કરે છે. ૭૦ .
अति सर्पत्कृमिबहुलजाल मच्छिन्न पक्षिकाच्छन्नं, . निकृष्टकुष्टशल्यित, शिरोधर मतिदीन हीनस्वरं. ६८
तं दृष्टु मनिष्ट मरिष्ठमंडल मिव विषादमलिनमुखः प्राप्तो गुरूपपार्थे नत्वा निश्रृणोति धर्मकथं. ६९ . जीवो नादितनुकर्मबंधसंयोगतः सदा दुःखितः भ्रमति अनादिवनस्पति मध्यगतो नंतपरिवान. ७०. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org