________________
પ્રથમ ગુણ.
meena સફેદ હાથણના માફક સ્વચ્છ જશવાળા, ત્રણ જગમાં ફેલાયેલ પરાક્રમવાનએવા છે વિક્રમ કુમાર તું ચિરકાળ જયવંત રહે. ૬૧
.
तो मंती वरकुलरूव, विक्रम विकमं निएऊण, कुमरीइ पाणिगहणं कारावइ हतुठमणो. ६२
तं मुणिय जाणिउं निय, मुयाइ कमलाइ पिययमं हिहो, वासवराया कारइ, महसवं सबनयरंमि. ६३
तत्तो मंतिगिहाओ, नीओ नियमंदिरे विभूइए, ... सो सबपियाहि जुओ, मुहेण चिइ सुरु ब्व तहिं १४
ત્યારે મંત્રીએ વિક્રમ કુમારને ઉત્તમ કુળ ઉત્તમ રૂપ અને ઉત્તમ પરાકમવાળો જોઈને હતેષથી તેના સાથે પિતાની પુત્રી પરણાવી. દર.
તે વાત સાંભળીને પિતાની પુત્રી કમળાને તેને ભર જાણી હતિ : થએલા વાસવ રાજાએ આખા નગરમાં મહત્સવ કરાવ્યું. ૬૩.
ત્યારબાદ રાજાએ તે કુમારને મંત્રીના ઘરથી આડંબર સાથે પિતાના ઘરે તેડાવ્યું, ત્યાં તે પિતાની બધી પ્રિયાએ સંધાતે રહી દેવની માફસુખે २हेसाम्यो. १४
ततो मंत्री वरकुलरूपविक्रम विक्रम निरीक्ष्य, कुमार्याः पाणिग्रहणं कारापयति हृष्टतुष्टमनाः ६२
तत् श्रुत्वा ज्ञात्वा निजसुतायाः कमलायाः प्रियतमं दृष्टः वासवराजा कारापयति महोत्सवं सर्वनगरे ६३ ।।
ततो मंत्रिगृहात नीतो निजमंदिरे विभूत्या. स सर्वप्रियाभि युतः सुखेन तिध्वति सुर इव तत्र. ६४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org