________________
૫૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
सो कत्थ गति सुलोयणाइ मुटुंमि वामणो हसिरो, नो तुम्हे व अम्हे, खणिया इय बुत्तु नीहरिओ. ५२
नियनियचरियस रणओ, नियनियतणुनि उणफुरणओ ताहि, कथरूव परावत्तो, नियमता तकिओ खुज्जो. ५३
अह राय हे खुज्जो, गच्छंतो सुणिय कंमिवि गिमि. करुणसरं तो कंपि हु, पुच्छर रोइज्जए कि मिह. ५४
ત્યારે સુલોચના પૂછવા લાગી કે તે કુમાર કયાં ગયા છે તે કહે ત્યારે વામન હસતા થકા ખેલ્યા કે તમે જેમ નવરા છે તેમ અમે કઈનવરા નથી એમ કહીને ત્યાંથી ઊઠી નીકળ્યેા. પર
પોતપોતાનુ ચરિત્ર સાંભળવાથી તેમજ પાતપાતાના અનુકૂળ અંગસ્ફુરણ ઊપરથી તે તરૂણીઓએ તર્ક કર્યા કે આ વામન તે બીજો કાઈ નહિ પણરૂપ બદલાવીને રહેલા અમારા ભત્તાર હોવા જોઇયે. ૫૩
હવે એક વખતે રાજ માર્ગમાં ચાલતા તે વામન કોઇક ઘરમાં કરૂગુસ્વરે રૂદન થતુ સાંભળી કાઇકને પૂછવા લાગ્યા કે ઈહાં રૂદન શામાટે
કરાય છે. ૫૪
स कुत्र गत इति सुलोचनया पृष्ठे वामनः हसन्, नो यूय मित्र वयं क्षणिका इतिउक्त्वा निःसृतः ५२
निजनिजचरित श्रवणतः निजनिजतनुनिपुण स्फुरणतः ताभिः कृतरूपपरावर्त्तः निजभर्त्ता तर्कितः कुब्जः ५३
Jain Education International
अथ राजपथे कुब्जः गच्छत् श्रुत्वा कस्मिन्नपि गृहे, करुणस्वरं ततः कमपिच पृच्छति रुद्यते किमिह - ५४
For Personal & Private Use Only
www.jainelibrary.org