________________
-
प्रथम गुण . કર લઈ ચડે આવતા વિકમ કુમારની વાત સાંભળીને ધૂમકેતુ રાજા ગભशयो. ४८
अत्तुच्छलच्छिबिच्छदु, मंडियं छंडिउं गओ रज्जं, तं गहिय महियसत्तू , पत्तो कुमरोवि सहाणं. ४९. हरिसु करिसपरेणं, रन्नावि सुलोयणं निययधूयं, . परिणाविओ कुमारो, चिइ तत्थेव कइवि दिणे. ५० दढुं पुव्वपियाओ, कयावि कुमरो सुलोयणासहिओ, इत्येव पुणो नयरे, नियभवणुज्जाण मोइन्नो. ५१ .
અને મહટી લમીથી ભરપૂર એવા પિતાના રાજ્યને છેડી નાશી ગયે, તેથી તે રાજ્યને કબજે કરી શત્રુને દાબી દઈને કુમાર પણ પાછા સ્વસ્થાને પ્રાપ્ત થયે. ૪૯
ત્યારે વિજ્ય રાજાએ પણ બહુ હર્ષિત થઈને પિતાની સુચના નામે પુત્રી તે કુમારને પરણાવી, તેથી કેટલાક દિન તે ત્યાં જ રહ્યું. ૫૦
હવે તે કુમાર પોતાની પ્રથમની પ્રિયાએ જોવાને એકવાર સુચના સંઘતે આજ નગરમાં ફરીને પિતાના ઘરના બગીચામાં આવી પહે. ૫૧
अतुच्छ लक्ष्मी विच्छईमंडितं, त्यक्त्वा गतो राज्यं, तं गृहीत्वा मथित शत्रुः प्राप्तः कुमारोपि स्वस्थानं. ४९ हर्षोत्कर्षपरेण राज्ञापि सुलोचनां निजकपुत्री, परिणायितः कुमार स्तिष्ठति तत्रैव कत्यपि दिनानि ५० दृष्टुं पूर्वप्रियाः कदापि कुमारः सुलोचना सहितः अत्रैव पुनः नगरे निजभवनोद्यान मवतीर्णः ५१ .....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org