________________
પ્રથમ ગુણ
aaaaaaaaaaaaaaaa.......
सो भणइ तिलयमंतिस्स, पुत्तिया सरसइ ति नामेण, भवणोवरि कीलंती, डका कसिणेण उरगेण. ५५ चत्ता नरिंदविंदारएहि तो तीइ मायपियसयणा, उम्मुक्तकंठ मुकंठवज्जिया इह रुयंति वहुं. ५६ . तं सोउ भणइ खुज्जो, गच्छामो भद्द मंतिगेहमि, पिच्छामि तयं वालं, अह मवि उंजेमि तह किंपि. ५७ इय वुत्नु मंतिभवणमि, वामणो तयणु तेण सह पत्तो, प.णेइ पोढमंत, प्पभावओ झत्ति तं बालं ५८ .
તે બોલ્યો કે તિલકમંત્રીની સરસ્વતી નામે પુત્રી ઘર ઊપર રમતી હતી તેવામાં તેણીને કાળા સર્પ ડસી છે. ૫૫
તેથી તેણીને વિષ વૈદ્યોએ (પણ) છેડી દીધી છે, તેથી તેના માબાપ અને સગાએ આશા છૂટી ગયાથી મેળે કઠે ઈહાં બહુ રૂદન કરે છે. પ૬
તે સાંભળીને વામન કહેવા લાગ્યો કે હે ભદ્ર! ચાલે આપણે મંત્રિના ઘરમાં જઈયે, (કે જેથી) તે બાળાને હું જોઉં અને બને તેમ હું પણ કંઈક ઉદ્યમ–ઉપાય કરૂં. પ૭
એમ કહીને ત્યારબાદ તેના સંઘતે વામન મંત્રિના ઘરમાં પહે
स भणति तिलकमंत्रिणः पुत्रिका सरस्वतीति नाम्ना, भवनस्योपरि क्रीडंती दष्टा कृष्णेन उरगेण. ५५ त्यक्त्वा नरेंद्रāदारकैः ततः तस्याः मातृपितृस्वजनाः उन्मुक्त कंठं उत्कंठावर्जिता इह रुदंति बहु. ५६ .. तत् श्रुत्वा भणति कुब्जो, गच्छामो भद्र मंत्रिगेहे,.. प्रेक्षे तां बालां, अहमपि उद्यच्छामि तथा किमपि. ५७ इत्युक्त्वा मंत्रिभवने, वामन स्तदनु तेन सहप्राप्तः, प्रगुणयति प्रौढमंत्र प्रभावतो झटिति तां वालां. ५८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org