________________
૫૬૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तस्मात् प्रसध भगव, मारोपय मम विशुद्ध सम्यकत्वं, कणग रह रक्खसाईहि, भणिय सम्हंपि इय होउ. १२० अथ गुरुणा सम्यक्त्वं, दत्तं नृप यक्ष राक्षसादीनां, कुमरो कुलिंगि संगा, इयार मालोयए गुरूणो. १९१ अति निर्मल सम्यक्त्वो, भीमो मुनिपुंगवं नमस्कृत्य, कणगर हराय भवणे, रक्खसमाईहिं सह पत्तो. १९२ कनकरथोपि नरेंद्रः, अभूत सामंत मंत्रि परिकलितः, नमिउं भणेइ कुमरं, सब मिणं तुह पसाउ ति. १९३ यज्जीव्यते यदेतत्, राज्यं प्राज्यं यदेष पुरलोकः, जं एयस्स अतुच्छा, लच्छी किर जं च समत्तं. १९४ तदयं लोक स्तव नाथ, किंकरः समुचिते ततः कार्ये, तह वावारेयव्यो, जह होइ भिसं अणुग्गहिओ. १९५
માટે હે ભગવાન, તમે પ્રસાદ કરીને મને વિશુદ્ધ સમ્યકત્વ આપે, ત્યારે કનકરથ તથા રાક્ષસ વગેરેએ પણ કહ્યું કે અમને પણ તે આપ. ૧૯૦
હવે ગુરૂએ તે બધાને સમ્યકત્વ આપ્યું, અને ભીમ કુમારે કુલિંગ ગિના સંગને અતિચાર આલો. ૧૯૧
પછી તે અતિ નિર્મળ સમ્યકત્વવાન ભીમકુમાર મુનીશ્વરને નમીને રાક્ષસ વગેરેની સાથે કનકરથ રાજાના ઘરે આવ્યા. ૧૨
હવે કનકરથ રાજા ઘણા સામંત મંત્રિ વગેરેથી પરિવય થકે કુમારને નમીને કહેવા લાગે કે જે જીવીએ છીએ, જે આ મહાન રાજ્ય છે, જે આ નગર લેક છે, જે આ અમારી સેટી લદ્દમી. છે, તથા જે સમ્યકત્વ મળ્યું તે બધો તારે પરસાય છે. ૧૯-૧૯૪
તે માટે હે નાથ, અમે તારા કિકર છીએ માટે એગ્ય કામમાં અમને જોડવા કે જેથી તમારા વધુ આભારી થઈયે. ૧૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org