________________
વિશમો ગુણ.
૫૬૩
स माह जननमरणे, अन्योन्य निबंधने यथा मुमतां, तह संपयावयाओय, के इहं हेउणो अन्ने. १९६ एष पुन र्व्यापारो, भव्यानां सुकुल संभवानां वः, जिणधम्मे अइदुलहे, नहु कायव्यो पमाओ त्ति. १९७ सोदरभावः साधर्मिकेए, सेवासु साधुवर्गस्य, परहिय करणे जत्तो, तुब्भेहि सया विहेयव्यो. १९८ अथ विहितांजल स्ते, वभाषिरे नाथ कतिपयान दिवसान्, इह चिठसु जेण म्हवि, जिणधम्ने होइ कोसलं. १९९ इति तद्वचनं श्रुत्वा यावत् प्रतिषक्ति किंचि दपि भीमः, ता डमडमंत डमरूय, सद्द समुत्त सियनिवलोया. २०० विंशतिवाहा काली, सा कापलिकयुता गम त्तत्र,
रायसुयं नमिऊणं, उपविठा कुमरनिद्दिठा. २०१ - કુમાર બોલ્યો કે જેમ જીવોના જન્મ અને મરણ અરસપરસ હેતુ ભૂત છે તેમ સંપદા અને આપદાઓ પણ છે, તેમાં બીજા કેણ હેતુ ગણાય. ૧૯૬
પણ તમો સુકુળમાં જન્મેલા અને ભવ્ય છે તે તેથી તમારી એ ફરજ છે કે આ અતિ દુર્લભ જિન ધર્મમાં તમારે પ્રમાદ નહિ કરે. ૧૭
વળી સાધર્મિકોમાં બહુભાવ રાખવો, સાધુ વર્ગની સેવામાં તથા ૫રહિત સાધવામાં હમેશાં તમારે યત્ન રાખ. ૧૯૮
ત્યારે તેઓ હાથ જોડી બોલ્યા કે હે નાથ, તમે કેટલાક દિવસ ઈહાં રહો કે જેથી અમે પણ જિનધર્મમાં કુશળ થઈ શકીયે. ૧૯
આ રીતે તેમનું વચન સાંભળી જેવો ભીમકુમાર ઉત્તર વાળવા તેયાર થયો છે તેવામાં ડમડમ કરતા ડમરૂકના શબ્દથી રાજા અને લોકોને બીવરાવતી વીશ બાવાળી તે કાળી દેવી કાપાલિકની સાથે ત્યાં આવી. ૨૦૦-૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org