________________
વીમો ગુણ.
૫૬૧
अथ यतिपतिना जगदे, मतंगजो स्मा वहो महायक्षा, भीमं अणुसरिय इहं, त मागओ कविवरो होउं. १८४ काली भवना गवता पूर्व मसौ क्षितिपतनय आनिन्ये, इहयं नियपडिपुत्तय, कणगरह नरिंदरक्खाए. १८५ संप्रति निजनगरं प्रति, नेतुं भीमं भृशं त्व मुन्सहसे, तं आयन्निय करिवर, रूवं सो झत्ति संहरइ. १८६
भास्वदलंकृति युक्तं, प्रत्यक्षं यक्षरुप माधाय, पभणइ नाण महोदहि, मुणिंद एवंचिय इमं ति. १८७ विज्ञाप्यं किंत्वे तत् , पूर्वं कक्षीकृतेपि सम्यकत्वे, मह मणभवणे लग्गा, कुलिंगि संसग्गओ अग्गी. १८८ तेना शु दारुदाहं, सा दाहि विशुद्ध दर्शन समृद्धिः, तो हद्धी अप्पिद्धी, वणेसु जक्खो अहं जाओ. १८९
હવે યતીશ્વરે આ હાથીને કહ્યું કે હે મહા યક્ષ, તું ભીમને અને નુસરીને ઈહાં હાથીરૂપે આવ્યો છે કે ? ૧૮૪
વળી તે કાળીના ભવનથકી આ રાજકુમારને પિતાના પિત્ર કનકરથને બચાવવા માટે ઈહ આણેલો છે. અને હવે તેને તારા પિતાના નગરપ્રતે લઈ જવા તું તૈયાર થયે છે ખરો કે ના? તે સાંભળીને તે હાથીના રૂપને સંહરવા લાગ્યો. ૧૮૫–૧૮૬
તે દેદીપ્યમાન અલંકારવાળું યક્ષનું રૂપ ધારણ કરી બોલ્યા કે હે જ્ઞાન સમુદ્ર મુનીશ્વર ! તમારી વાત બરોબર છે. ૧૮૭
છતાં મારે જણાવવું જોઈએ કે પૂર્વે મેં સમ્યકત્વ અંગીકાર કર્યું હતું તે છતાં કુલિંગિના સંસર્ગથકી મારા મનરૂપ ભવનમાં આગ સળગી, તેથી મારી નિર્મળ સમ્યકત્વરૂપ સમૃદ્ધિ બળી ભસ્મ થઈ ગઈ, તેથી હું વનમાં આ અ૫ દ્ધિવાન્ યક્ષ થયે છું. ૧૮૮–૧૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org