________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
तत उर्जस्वल मतिबहु, सूदारूणं कर्मजाल मर्जित्वा, भमइ भवभीमरन्ने, निस्सामन्ने दुहकतो. १७८ तद् भोभव्या भव्यं, पद मिच्छंतो विहाय कोपभरं, पयडिय सिवपयसम्मे, जिणधम्मे उज्जमं कुणह. १७९ श्रुत्वै वं सर्वगिलो, नत्वा मुनिपतिपदौ जगादे ति, कोवो कणगरह निवे, अज्जप्पभिई मए मुक्को. १८० 'अत्रच भीमकुमारे, धर्मगुरा विव ममा स्तु दृढभक्तिः ,
अह तत्थ गडयडतो, समागओ करिवरो एगो. १८१ तदर्शने च सहसा, सा पर्षद भृश मुपागमत् क्षोभ, तो कुमरो तं करिणं, बप्पुक्कारेउ धीरविओ. १८२ अविहस्तो निजहस्तं, हस्ती संकोच्य तदनु शांतमनाः काउं पयाहिणं सपरिसस्स गुरूणो तओ नमइ. १८३
તેથી જેરવાળું અતિ ઘણું દારૂણ કર્મજાળ ઉપાર્જને અનુપમ ભવરૂપ ભયંકર અરણ્યમાં દુઃખી થઈને ભટકે છે. ૧૭૮
| માટે હે ભવ્ય, જે તમને ઉત્તમ પદ મેળવવાની ઈચ્છા હોય તે કેપને મૂકીને શિવપદના સુખને પ્રગટાવનાર જિન ધર્મમાં ઉદ્યમ કરે. ૧૭૯
એમ સાંભળીને સર્વગિલ ગુરૂના પગે નમીને બોલ્યા કે કનકરથ રાજા ઊપરને કેપ આજથી માંડીને હું છોડી દઉ છું. ૧૮૦
વળી આ ભીમકુમાર કે જે મારા ધર્મગુરૂ જેવો છે તેમાં મારી દ્રઢ ભક્તિ થાઓ. એટલામાં ત્યાં ગડગડ કરતે એક મેટે હાથી આવી ચડયે ૧૮૧
તેને એચિતે આવતે જોઈને તે પર્ષદા અતિશય ક્ષોભ પામી, તે. ટલામાં કુમારે ધીરે રહીને તેને બાપુકા–એટલે હાથી પિતાની સૂંઢ સં. કોચી શાંત થઈ પર્ષદા સહિત ગુરૂને પ્રદક્ષિણા કરી પગે લાગ્યું. ૧૮૨-૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org