________________
વીમો ગુણ.
૫૪
,
स्थूर स्थिरभुज फलको, परिस्थितो विपुल गगन नलराशि, वणिओ ब भिन्नयोओ, तरमाणो सहइ निवइसुओ. ८८ बहुतर तरूवर गिरिगण, गिरिसरितो याति याव दभिपश्यन्, भीमो अइसयभीमं ता पिच्छइ कालिया भवणं. ८९ तद्गर्भगृहासीना, प्रहरणयुक् महिषवाहना सीना, तेणं दिठा नररूंड, मंडिया कालिया पडिमा. ९० तस्या श्चा ग्रे ददृशे, स पूर्व कापालिक स्तथा तेन, वामकरेणं एगो, पुरिसो केसेसु परिगहिओ. ९१ यस्यां किल बाहाया, मागच्छति नृपसुतः समारूढः, सा तस्स दुठजोगिस्स, संतिया दाहिणा बाहा. ९२ तं केशेषु गृहीतं, दृष्ट्वा परिचिंतितं कुमारण, किं एस कुपासंडी, काही एयस्स पुरिसस्स. ९३.
જાડા અને સ્થિર ભુજારૂપ ફલક (પાટિયા) ઊપર રહ્યા કે મોટા સમુદ્રને ઉલંઘતો થકો જાણે ભાગેલા વહાણને વાણિયે તરત હોય તેમ દેખાવા લાગ્યા. ૮૮
તે ઘણું ઝાડવાળા પર્વતો તથા નદીઓને જેતે થકે ચાલે તેવામાં તેણે અતિશય ભયાનક કાળિકાનું મંદિર જોયું. ૮૯
તે મંદિરના ગર્ભગૃહમાં તેણે હથિયાર ધારણ કરનારી પાડા ઊપર ચડેલી અને મનુષ્યની પરીઓથી સણગારાયેલી કાળિકાની મૂત્તિ જોઈ. ૦
તે મૂર્તિના આગળ તેણે તે પ્રથમને કાપાલિક જે, અને તેણે પતાના ડાબા હાથમાં કેશ પકડીને ધરી રાખેલે એક પુરૂષ જો. ૯૧
વળી જે ભુજા ઊપર રાજકુમાર રાવ બેઠેલો હતો તે તે દુષ્ટ ગિની જમણી ભુજા હતી. ૯૨
વાળથી પકડેલા પુરૂષને જોઈને કુમાર ચિંતવવા લાગે કે આ પુરૂષને આ કુપાખંડિ શું કરનાર છે. તે હું છાને થઈને જોઉ, પછી જે કરવાનું હશે તે કરીશ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org