________________
૫૪૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तत् प्रच्छन्नो भूत्वा, तावत् पश्यामि चेष्टित ममुष्य, पच्छा जं कायव्वं, तं काहं इय विचिंतेउं. ९४ तस्था वुत्तीर्य भुजा, न्निभृत स्तस्यैव योगिनः पश्चात्, अप्पित्तु कुमरखग्गं, सठाणं सा भुया लग्गा. ९५ तं नर मथ योग्यू चे, स्मरे ष्टदेवं कुरूष्व भोः शरणं, तूह सिर मिमिणा असिणा, जं छित्तुं पूइहं देविं. ९६ स प्राह परम करुणा, रसनीरनिधि र्जिनेश्वरो देवः, सव्वावत्थ गएणवि, सरियबो मज्झ नहु अन्नो. ९७ दृढ जिनधर्म धुरीणो, भीमाख्यो निजसखः कुलस्वामी, केणवि कत्थविनीओ, कुलिंगिणा सो उ मे सरणं. ९८ योग्यू चे रे पूर्व, स तव स्वामी भयेन मे नष्टः, अन्नद सिरेण तस्सेव, कालियं देवि मच्चितो. ९९
એમ ચિંતવીને કુમાર બાહુથી ઊતરીને તેજ ગિની પાછળ ગુપચુપ ઊભા રહ્યા. હવે પેલી ભુજા ગિને કુમારનું ખરું આપીને સ્વસ્થાને વળગી. ૫
હવે યોગી તે માણસને કહેવા લાગ્યું કે તારા ઈષ્ટદેવને સંભાર અને તારે જેનું શરણ લેવું હોય તે લઈ લે, કેમકે હું તારું માથું આ તરવાર થી કાપીને દેવીની પૂજા કરનાર છે. ૯૬
તે પુરૂષ બોલ્યા કે પરમકરૂણ જળના સમુદ્ર જિનેશ્વર ભગવાનજ મારા દેવ છે, તેથી સર્વ અવસ્થામાં મારે તેજ સમર્તવ્ય છે, બીજો કઈ નહિ. ૯૭
વળી જૈનધર્મને મજબૂત હિમાયતી ભીમ નામે મારે મિત્ર અને કુળ સ્વામી જેને કઈક કલિંગી કયાંક લઈ ગએલ છે તેજ મને શરણ છે. ૯૮
યોગી છે કે અરે તારે સ્વામી તે મારા ભયથી પહેલેથી જ નાશી ગયે છે, નહિ તે તેનાજ મસ્તકથી આ કાળિકા દેવીની હું પૂજા કરતે. ૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org