________________
૫૩૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
किं कुरुते हि कुसंगो, नरस्य निजधर्म कर्म सुदृढस्य, विसहर सिरेवि वसिओ, किं न मणी हरइ विसमविसं. ३७ इतरः स्माह यदि भवान्, प्रतिपन्नं सत्य मेव निर्वहति, निन्वहउ तओ पुत्वं, गीकय मुविसुद्ध संमत्तं. ३८ अहिमणि रभावुकं द्रव्य, मत्र जीव स्तु भावुकं तस्माव, चिंतिज्जतो संम, दिठंतो एस किचि. ३९ एवं मुयुक्त युक्तिभि, रुक्तोपि चतेन नृपति तनुजन्मा, तं लिंगि आलिंगिय, हियओ माणेण न चएइ. ४० प्राप्ते च तत्र दिवसे, वंचित्वा परिजनं गृहीतासिः, कावालिएण सह निसि, पत्तो कुमरो मुसाणंमि. ४१ आलिख्य मंडल मसा, वंचित्वा मंत्रदेवतां सम्यक्, अह काउंसिहबंध, कुमरस्स समुठिओ जाव. ४२
જે માણસ પિતાના ધર્મમાં બરોબર દૃઢ હોય તેને કુસંગ શું કરનાર છે? વિષધર (સર્પ) ના માથામાં વસેલે મણિ પણ શું વિષમ વિષને નથી હરતે? ૩૭
મંત્રિકુમાર બોલ્યો કે, જે તમે કબૂલેલાને બરાબર પાળતા હે તે, પૂર્વે અંગીકાર કરેલા નિર્મળ સમ્યકત્વનેજ પાલન કરે. વળી સને મણિ તે અભાવુક દ્રવ્ય છે અને ઈહિ જીવ તે ભાવુક દ્રવ્ય છે, માટે બબર વિચારતાં તમે આપેલે દ્રષ્ટાંત નકામે છે. ૩૮-૩૯
એમ યુકિતઓથી તેણે સમજાવ્યા છતાં પણ રાજકુમાર તે લિગિ તરફ ખેંચાતે રહીને માનગુણથી તેને છેડતે ન હે. ૪૦
તે દિવસ આવતાં કુમાર પિતાના ચાકરેની નજર ચુકવી તરવાર લઇને કાપાળિકની સાથે રાતે સ્મશાનમાં આવી પહોંચે. ૪૧
હવે એગી ત્યાં મંડળ ચિત્રીને મંત્રદેવતાને બરાબર પૂછને કુમારને શિખાબંધ કરવા ઊઠ. ૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org