________________
વીશમો ગુણ.
૫૩૫
अद्य दिना दशमदिने, सा रजनी भाविनी ततो भद्र, गच्छ तुमं सठाणं, इय भणिओ सो कुमारेण. ३२ . योग्यू चे तव पार्थे, स्थास्यामि कुमार आख्य दित्यस्तु, तो अणुदिणं स कुमरस्स, अंतिए कुणइ सयणाई. ३३ तीक्ष्य सचिवस्तुः प्रोचे पाषंडि संस्तववशेन, मित्त नियं संमत्तं, करेसि किं साइयारं ति. ३४ तत आह नृपतितनय, स्त्वये द मावेदि सत्यमेत्र सखे, किंतू मए दक्खिन्ना, एरिस मेयस्स पडिवन्नं. ३५ प्रतिपन्ने निर्वहणं, सत्पुरुषाणां महाव्रतं ह्येयत्,
किं मुयइ ससी ससयं, नियदेह कलंककारिं पि. ३६
પછી કુમારે તે યોગીને કહ્યું કે, તે રાત તે આજથી દશમે દિવસે આવનાર છે, માટે તમે તમારા સ્થાને જાઓ. ૩૨
ગિએ કહ્યું કે, હું તારી પાસે જ ત્યાં લગી રહીશ. એટલે કુમારે તે બાબત હા ભણી, તેથી તે યેગી દરરોજ કુમાર પાસેજ બેસતે સૂત. ૩૩
તે જોઇને રાજકુમારને મંત્રિકુમાર કહેવા લાગ્યો કે હે મિત્ર, આ પાખંડિને પરિચય કરી તું પિતાના સમ્યકત્વને શા માટે અતિચાર દૂષિત કરે છે? ૩૪
ત્યારે રાજકુમાર બોલ્યો કે, તું સાચી વાત કહે છે, પણ હું દાક્ષિયતાથી એને એમ કરવા કબૂલ થયે છું. ૩૫
કબૂલ કરેલી વાતને પૂરી પાડવી એ સપુરૂષનું મહાન વ્રત છે, કેમકે જુઓ, ચંદ્ર પિતાના દેહને કલંકિત કરનાર શશલાને પણ શું મૂકી આપે છે? ૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org