________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. .
तं मुणिय मणे तुठो, धवलो विमलस्स डहरयं बंधु, कमलं कयलदलक्खं, नियरज्जभरंमि संठवइ. २७७ विमल कुमारेण समं, अंतेउर पउरमंति माइ जुओ, सिरि बुहसूरिसयासे, गिण्हइ दिक्खं धवलराओ. २७८ इत्थंतरंमि नठो, मुठी बंधित्तु वामदेवो सो... मा हु कुमारो दिक्खं, बलावि मं गाहइस्स त्ति. २७९ कुमर मुणिणावि किमिणं ति पुच्छि ओ जंपए समणसीहो, विमल अनिम्मल चरिएणिमिणा किं पुच्छिएणं ते. २८० नियकज्ज विग्धजणगे, इमस्स चरिए वहीरणं कुणंसु, इयरोवि आह एवं, जं पुज्जा आणवंति त्ति. २८१
अह कयकिच्चं अप्पं, मन्नंतो रयणचूड खयरिंदो, * नमिउं गुरुपयकमलं, संपत्तो निययनयमि. २८२
તે સાંભળી ધવલ રાજા મનમાં રાજી થઈને વિમળને નાને ભાઈ કમળ કે જે કમળદળ સમાન નેત્રવાળે હતો તેને રાજ્યને ભાર ઍપતે હવે. ર૭૭
પછી વિમળ કુમાર તથા રાણીઓ નગરજન અને મંત્રિઓ સાથે બુધ સૂરિના પાસે ધવલ રાજા દીક્ષા લેતા હ. ર૭૮
એ વખતે વામદેવ વિચારવા લાગ્યું કે રખેને કુમાર મને જેર કરી દીક્ષા અપાવે તેથી મૂઠ બાંધીને ત્યાંથી નાશી ગયે. ૨૭૯ - કુમાર મુનિએ પણ આવું શું કારણ હશે તે ગુરૂને પૂછતાં તે બોલ્યા કે હે વિમળ ! આ મલિન ચરિત્ર પૂછવાનું તારે શું કામ છે? ૨૮૦
પિતાના કામમાં વિદ્ધ કરનાર એના ચરિત્રને તું દરકાર જ મકર, ત્યારે વિમળ છે આપ પૂજ્યનું વચન મારે પ્રમાણ છે. ૨૮૧
હવે રત્નચૂડ વિદ્યાધર પિતાને કૃતકૃત્ય થયે માનીને ગુરૂના ચરણે નમને પિતાના નગરે ગયે. ૨૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org