________________
• એગણીશમે ગુણ विहर नत्र संप्राप्तः, स एषो हं नरेश्वर, व्रतहेतुः पुन जज्ञे, तन मे मंदस्य चेष्टितं. २७१ . तत् श्रुत्वा विस्मयस्मेर, लोचनो धवलो नृपः, विमलाद्या जनाः सर्वे, कृतांजलय ऊचिरे. २७२
માવતાં સૂપ, પદો મધુરિમા નિરાં, '' अहो परोपकारित्व महो वोधन चातुरी. २७३ अहो सदा स्वयंबोध, बंधुरैक धुरीणता, यद्वा भगवतो मुष्य, चरित्रं सर्व मप्यहो. २७४ अह सगिसेसं राया, संवेगगओ पयंपए कुमरं, तं वच्छ गिण्ह रज्जं, वयं तू दिक्खं गहिस्सामोः २७५ भणइ कुमारो किं ताय, तुह अहं इह अणिठओ तणओ, रज्जपयाण मिसेणं, जेण मिमं खिवसि भवअवडे. २७६
તે વિચરતે થકો ઈહાં આવેલ આ હું પોતે છું, માટે હે નરેશ્વર! મારે વ્રત લેવાને હેતુ એ મંદ બનાવ છે. ૨૭૧
તે સાંભળીને ધવલ રાજા વિસ્મયથી આ વિકસિત કરવા લાગે, અને વિમળ વગેરે સર્વે ને અંજળિ કરીને નીચે મુજબ બેલવા લાગ્યા -
અહો આ પૂજ્ય આચાર્યનું કેવું સુંદર રૂપ છે. કેવી વાણીની મીઠાશ છે! કેવું પરે પકારિપણું છે! કેવી પ્રતિબધ આપવાની કળા છે. અને કેવી હમેશાં પિતાને જ સમજાવવામાં તત્પરતા છે! અથવા તે આ પૂજ્ય મહાત્માનું સઘળું ચરિત્રજ કેવું ભવ્ય છે? ૨૭૨-૭૩-૨૭૪
હવે રાજા વિશેષ સંવેગ પામીને કુમારને કહેવા લાગ્યું કે હે વત્સ, તું રાજ્ય સંભાળ, અને અમે દીક્ષા લેશું. ૨૭૫ - કુમાર બોલ્યા કે તાત, શું હું તમારે અનિષ્ટ પુત્ર છું કે રાજ્ય દેવાની મિષે કરીને મને ભવરૂપ કૂવામાં નાખે છે? ૨૭૬ - -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org