SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ એગણીશમા ગુણ, चिंत कुमारसाहू, कयन्नुसिर सेहरो कयावि मणे, परडव यारपरत्तं, अहो अहो रयणचूडस्स. २८३ पढमजिण नाहदंसण, पवर वरत्ताइ जेण पढमंपि, भवभीम कूत्र कुहरे, निवडतो रक्खिओ तइया. २८४ सिरि बुह मुणिंद दंसण, दंसण पायणेण पुण अहुणा, अयं तह एस जणो, सिद्धिपुरी समुह विहिओ. २८५ इय चिंततो निच्चं, कमेण निठविय अठकम्ममलो, विमलो तह धवलनिवो, अइ विमलपयं समणुपत्तो. २८६ तया स वामदेवो, दिक्खा गाहण भया तया नठो, कंचणपुरंमि पत्तो, ठिओ गिहे सरलसिटिस्स. २८७ सिठी सोय अपुत्तो, तं सव्वत्थवि गणेइ पुत्तं व अंत द्वर्णपि दंसइ, अइसरलो तस्स कुडिलस्स. २८८ કુમાર સાધુ કૃતજ્ઞના શિરોમણિ હાવાથી એક વખતે મનમાં વિચારવા લાગ્યા કે અહો રત્નચૂડના પરાપાકરપણાને રંગ છે. ૨૮૩ પર૧ તેણે પૂર્વે મને પ્રથમ જિનેશ્વરના દર્શનરૂપ વરત્રા (દોરડી) થી સ‘સારરૂપી ભયંકર કૂવામાં પડતા બચાવ્યે. ૨૮૪ અને હમણા વળી બુધ મુનીશ્વરના દર્શન કરાવીને મને તથા આ અધા જનાને સિદ્ધિપુરીના સન્મુખ કયા. ૨૮૫ એમ નિત્ય વિચારતા થકે તે અને ધવલ રાજા અનુક્રમે આઠે કર્મ ખપાવીને અતિ નિર્મળ પદને પ્રાપ્ત થયા. ૨૮૬ હવે વામદેવ તે વેળા દીક્ષા લેવરાવવાના ભયથી નાડા થકી કચનપુરમાં ગયા, ત્યાં જઇ સરલ શેઠના ઘરે રહ્યા. ૨૮૭ તે શેઠ અપુત્ર હાવાથી તેને પોતાના પુત્ર તરીકે ગણવા લાગ્યા અને તે કપટીને પેાતાનુ દાટેલુ ધન પણ તે સરલ શેઠે મતાવી દીધું. ૨૮૮ Jain Education International. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy