________________
ઓગણીશમે ગુણ.
खीरमा सप्पिसा ओवमाण वयणा तयासवा हुंति, कुठयधन्न मुनिग्गल, सुत्तत्था कुठबुद्धी य. ११८ .
.
जो मुत्तयएण बहुँ, सुय मणुधारइ पयाणुसारी सो, जो अत्थपएण त्थं, अणुसरइ स बीयबुद्धी उ. ११९
समओ जहन्न मंतर, मुक्कोसेणं तु जाव छम्मासा, आहारसरीराणं, उक्कोसेणं नव सहस्सा. १२० ... चत्तारिय वाराओ, चउदसपुची करेइ आहारं, संसारंपि वसंतो, एगभवे दुन्नि वाराओ. १२१ ।
तित्थयर रिद्धिसंदसणस्थ, मत्थो वगहणहे उं वा,
संसयवुच्छेयत्थं, गमणं जिणपाय मूलंमि. १२२ - ક્ષીર-મધુ અને સપિમ્ (બૃત) એ ઉપમાવાચક શબ્દ છે, તેને ઝરનારા તે તે લબ્ધિવાળા જાણવા. ધાન્ય ભરપૂર કોષ્ટક (કોઠાર) માફક સૂત્રા ચંને ધારણ કરનાર તે કુછ બુદ્ધિ જાણવા. ૧૧૮
જે સૂત્રના એક પદે ઘણું શ્રત ધારણ કરે તે પદાનુસારી જાણુ, અને જે એક અર્થ પદે કરી અનેક અર્થ સમજે તે બીજબુદ્ધિ જાણ. ૧૧૯
આહારક લબ્ધિવાળાને આહારક શરીર હોય છે, તેનું અંતરકાળ જઘન્યથી એક સમય છે, અને ઉત્કૃટું છ માસ છે. તે આહારક શરીર ઉત્કપૃપણે નવ હજારવાર ધારણ કરાય છે. ચાદપૂર્વી સંસારમાં વસતાં ચારવાર આહારક શરીર ધરે અને તેજ ભવમાં તે માત્ર બે વાર ધારી શકે. ૧૨૦-૧૨૧
તીર્થંકરની દ્ધિ જોવા માટે, અથવા અર્થ સમજવા માટે, અથવા. સંશય ટાળવા માટે જિનેશ્વર પાસે જતાં આહારક શરીર કરવાની જરૂર પડે છે. ૧૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org