________________
૪૯૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अइसय चरण समत्था, जंघाविज्जाहि चारणा मुणओ, जंबाहिं जाइ पढमो, निस्सं काउं रविकरेवि. ११२ ." एगुप्पारण गओ, रुयगवरंमी तओ पडिनियत्तो, वीएणं नंदीसर, भेइ इहं तइयएण पुणो. ११३ (ઉર્જિ) ઘન પંડવ, વિષપાન નં , तइउप्पारण तओ, इह जंघा चारणो एइ. ११४ पढमेण माणुसुत्तर नगं, सुनंदीसरं तु बीएणं, एइ तओ तइएणं, कय चेइयवंदणो इहयं. ११५.. .. पढमेण नंदणवणे, बीउप्पारण पंडगवणंमि, एइ इहं तइएणं, जो विजाचारणो होइ. ११६ ." आसी दाढा तग्गय, महाविसा सीविसा भवे दुविहीं, તે વગાર મેળા, જેમાં વર્ષાવિવિ પૂ. ૧૨૭
જંઘા અને વિદ્યાવડે અતિશય ચાલવા સમર્થ તે ચારણલબ્ધિવાન જાણવા. ત્યાં જંઘાચારણ જંઘાએ કરીને સૂર્યના કિરણની નિશ્રાએ પણ જઈ શકે છે. ૧૧૨
તે એક ઉત્પાતે રૂચકવરપર જઈ ત્યાંથી વળતો બીજા ઉત્પાતે નદીશ્વર પહોંચી ત્રીજા ઉત્પાતે પિતાના ઠેકાણે આવી પહોંચે. ૧૧૩
(ઊર્ધ્વગતિના હિશાબે) પહેલા ઉત્પાતે પડકારને પહોંચે, બીજાએ નંદન વનમાં આવે અને ત્રીજા ઉત્પાતે ત્યાંથી હાં આવે. ૧૧૪
વિદ્યાચારણ પહેલે ઉત્પાત માનુષેત્તર પર્વત પર જાય, બીજા ઉત્પાતે નંદીશ્વર જાય અને ત્યાંના ચૈત્ય (જિનપ્રતિમાઓ) વાંદીને ત્રીજે ઉત્પાતે ત્યાંથી હાં આવે. (ઊર્ધ્વગતિમાં) પહેલે ઉત્પાતે નંદનવને જઈ બીજે ઉત્પાતે પંડવનમાં જાય અને ત્રીજા ઉત્પાતે હાં આવે. ૧૧૫–૧૧૬ - આશી એટલે દાઢ તેમાં રહેલ વિષવાળા તે આશીવિષ તથા મહાવિષ એમ બે પ્રકારે હોય છે, તે બને પાછા કર્મ અને જાતિના વિભાગે ચાર પ્રકારના થાય છે. ૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org