________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
-
-
-
-
-
समणी मरगयवेयं, पहिहार पुलाय मप्पमत्तं च, चउदसपुचि आहारगं च न कयाइ संहरइ. १२३ ।। घेउध्विय लद्धीए, अणु व मुहुमा खणेण जायंति, कंचणगिरि म गुरूणो, लहुदेहा अक्कतूलं व. १२४ पडओ पडकोडीओ, पकुणंति घडाउ घडसहस्साई, चिंतियमित रूवं, कुणीत भणिएण किं बहुणा. १२५ अंतमुहुरा नरएम, हुंति चत्तारि तिरियमणुएम, देवेमु अद्धमासो, उक्कोसविउवणाकालो. १२६ अक्खीण महाणसिया, भिक्खं जेणा णियं पुणो तेण, परिभुत्तं चिय खिज्जइ, बहुएहिंवि न उण अन्नेहिं. १२७ भवसिद्धिय पुरिसाणं, एयाउ हवंति भणय लद्धीओ,
भवसिद्धिय महिलाणवि, जत्तिय जायंति तं बुच्छं. १२८
આજ, અવેદિ, પરિહાર વિશુદ્ધ ચારિત્રવત, પુલાક લબ્ધિવત, અપ્રમાદિ સાધુ, ચઉદપુર્વ સાધુ આહારક શરિરી, એનું કઈ દેવતા સાહારણ કરી શકે નહીં. ૧૨૩
વૈક્રિય લબ્ધિવડે ક્ષણવારમાં પરમાણુ માફક સૂક્ષ્મ થઈ શકાય છે, અગર મેરૂ જેવા મોટા થઈ શકાય છે, અગર આકડાની ફૂલ માફક હલકું થઈ શકાય છે. વળી એક વસ્ત્રમાંથી કેડ વસ્ત્ર કરાય છે, એક ઘડામાંથી કોડ ઘડા કરી શકાય છે અને ચિંતવું રૂપ કરી શકાય છે. વધુ શું કહીયે. ૧૨૪-૧૨૫
નરકમાં નારક જીવની વિદુર્વણા ઉત્કૃષ્ટી અંતર્મુહુર્ત ટકે, તિર્યંચ અને મનુષ્યની વિકુણા ચાર મુહૂર્ત ટકે અને દેવની વિદુર્વણ પંદર દિવસ ટકી શકે છે. ૧૨૬
અક્ષણ મહાનસ લબ્ધિવાન જે ભિક્ષા લઈ આવે તો પિતે ખાય તે ખૂટે પણ બીજા ગમે તેટલા ખાય તે પણ નહિ ખૂટે. ૧૨૭
એ કહેલી લબ્ધિઓ ભવ્ય પુરૂષને તમામ સંભવી શકે. હવે ભવ્ય સીને કેટલી સંભવે તે કહે છે –અહમણું, ચક્રવત્તિપણું, વાસુદેવપણું, બ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org