________________
આગણીશમા ગુણ.
माया तं च पिया, तं भाया तं सुहं तुमं देवो, तं परमप्पा जीयंपि, मज्झ तं चेत्र खयरवर. ६१
जेण इमं सुरनर सुक्ख, कारणं दुरिय तिमिर रविर्वियं, बिंबं जुगाड़ देवस्स, दंसियं मह तए सामि ६२
एयं दंसंतेणं, तुमए मह दंसिओ सुगइमग्गो, छिन्नं च दुक्खजालं विणिम्मियं परमसोजनं. ६३
'
खयरोवि भणेइ अहं, परमत्थं इत्थ किंपि नहुजाणे, विमलोवि आह सामिय, संजायं जाइसरणं मे. ६४
पुव्वभवे सुवि बहुसो, जिणविवे बंदिए मए नाह, संमत्तनाण दंसण, चरणं परिपालियं मुद्धं. ६५
मित्तीपमय करुणा मज्झत्थगुणेहि भाविओ अप्पा, इच्चाइ मए सरियं, जाई सरणेण सव्वंपि. ६६
મારાભાઇ અને મિત્ર છે, તુજ મારા દેવ, અને પરમાત્મા છે, અને તુજ મારી જીવ છે. કેમકે તે દેવ મનુષ્યના સુખનુ કારણ ભૂત અને પાપતિમિર નશાડવા સૂર્યસમાન એવુ આ યુગાદીશ્વર પ્રભુનુ બિંબ મને મતાવ્યું, અને તે બતાવતાં તે મને સુગતિને માર્ગજ અતાવ્યો, તથા દુ:ખની જાળ છેદિત કરી અને એ રીતે પરમ સાન્ય ભાવ અતાન્યા છે. ૫૯-૬૩
૪૮૩
વિદ્યાધર બોલ્યા કે હું કંઇ પરમાર્થ સમજ્યા નથી, ત્યારે વિમળ ખેલ્યા કે, મને જાતિસ્મરણ થયુ છે. ૬૪
Jain Education International.
મેં પૂર્વભવમાં ઘણીવાર જિનબિબ વાંધા છે અને સમ્યક્ જ્ઞાનદર્શન અને ચારિત્ર પાળ્યાં છે, વળી મૈત્રી-પ્રમેાદ-કરૂણા-અને માધ્યસ્થ ભાવનાઓ ભાવી છે, ઇત્યાદિ સઘળી વાત મને જાતિસ્મરણથી યાદ આવે છે. માટે હું
For Personal & Private Use Only
www.jainelibrary.org