SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. વહુનામાંનયાહૂ, વિસાવ છું ––– वर अच्छराहि सययं, अहिठियं मेरुसिहरं व. ५५ एवंविह जिणभवणं, पत्ता दिठा य रिसहनाहस्स, पडिमा अपडिमरूवा, नमिया हिठेहि तेहि तओ. ५६ तं अइसयरमणीयं, विवं उरुफुरिय दुरियगिरिसंबं, अणमिस नयण जुएहि, पिच्छेउं धवलनिवतणओ. ५७ एरिसरुवं विवं, पुष्विपि मए कहिंचि दि] ति, चिंततो मुच्छाए पडिओ धरणीयले सहसा. ५८. अह पवणपयाणेणं, पच्चागयचेयणी पुणो कुमरो, अइ आयरेणं पुठो, खयरेणं किं नु एयं ति. ५९ तो रयणचूड चरणे, भवहरणे पणमिउं धवलपुत्तो, हरिसभर निन्भरंगो, एवं थुणिउं समाढत्तो. ६० વળી તેમાં વિવિધ ચાળા કરતી અનેક પૂતળીઓ હતી, તેથી તે જાણે અપ્સરાઓથી અધિણિત મેરૂનું ટુંક હોય તેવું લાગતું હતું. ૫૫ એવા જિન મંદિરમાં જઈ તેમણે ત્યાં અષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા જોઈ તેથી તેઓ હર્ષિત થઈ તેને નમ્યા. પ૬ હવે તે અતિશય રમણીય અને પ્રસરેલા પાપરૂપ પર્વતને તેડવા વજુ સમાન જિનબિંબને મિનિમેષ નેત્રેવડે જોતાં થકાં વિમળ કુમાર વિચારવા લાગ્યું કે, આવા રૂપવાળું બિંબ મેં પૂર્વે પણ કયાંક દીઠેલું છે, એમ ચિંતવ થકે તે ઓચિંતે મૂછ ખાઈ પૃથ્વી પર પડી ગયે. ૫૭-૫૮ ત્યારે તેના પર પવન નાખતાં તે ચેતના પાપે, ત્યારે વિદ્યાધર તેને આગ્રહથી પૂછવા લાગ્યો કે, આ શું થયું? ત્યારે રત્નચૂડના પગે લાગીને વિમળ કુમાર ભારે હર્ષથી તેની આ રીતે સ્તુતિ કરવા લાગ્યું કે, તું મારે માબાપ છે, તું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy