________________
ઓગણીશમો ગુણ.
૪૮૧
तं मम काउ पसायं, कुमरवरो दठु अरिहए इण्हि, . एवं ति भणिय सव्वे, जिणभवणा भिमुह मह चलिया. ५० यंभसय संमिविटं, वहुविह दुमसंगयं व उज्जाणं, नहुसरसरि लहरीहि व मणोरहं वरपडागाहिं. ५१ अइंउन्नएहिं कंचण, पयदंडेहिं च दंतुरं व सया, उवरिं विरायमाणं, चामीयर विमल कलसेणं. ५२ कत्थइ पल्लवियंपि व, रोमंचपवंच अच्चियं व कहिं, संवम्मियं व कत्थवि, कत्थवि लित्तं च करणेहिं. ५३ ठाणठाणे वियरिय, हरिचंदणवासगेहि कयसाह, मुसिलिठ संधिभावा, इक्कसिलाइ व्व निम्मवियं. ५४
માટે મારા પર મહેરબાની કરી તેને હમણાં જેવા પધારો. તે વાતને કબૂલ રાખી બધા જિન મંદિરની સન્મુખ ચાલ્યા. ૫૦
તે મંદિર સંકડા થંભે ઊપર ચણેલ હતું. તેથી જાણે અનેક ઝાડવાળ ઉદ્યાન હોય તેવું લાગતું, વળી આકાશમાં ફરકતી ધજાઓથી જાણે આકાશ ગંગાની લહેર વહેતી ન હોય ! તેવું દીસતું. ૫૧
તેને ટોચે અતિ ઊંચા સોનાના દંડ હતા અને સેનાના કળશથી તે શોભતું હતું. પર
ક્યાંક તેની કેરણીમાં વેલ, બૂટા હતા, જ્યાંક જાણે રોમાંચ ફરકતા જીવતાં ચિત્ર દેખાતાં, કયાંક બખ્તર ધારી ચિત્રો હતાં, કયાંક હલતી ઈદ્વિવાળાં ચિત્રે હતાં. ૫૩
તેમાં સ્થળે સ્થળે હરિચંદનના લેના તખતા ભરેલા હતા, અને તેનું સંમેલનું કામ એવું સરસ કરેલ હતું કે, જાણે તે એકજ પત્થરમાંથી '' બનાવ્યું હોય તેવું લાગતું. ૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org