________________
૪૮૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ
तो सप्पणयं भणियं, खयरेणं कुमर मज्ज पसिउण, गिण्हसु इमं सुरयणं, चिंतामणि रयण सारित्थं. ४४ जंपइ धवलंगरुहो, दिन्नं तुमए मए य गहिय मिणं, अत्थह तहेव पासे, मुच्चउ अइसंभमं भद्द. ४५ अह अइनिरीहभावं, नाउं विमलस्स विमलभावस्स, तच्चेलअंचले तं, रयणं बंधइ रयणचूडो. ४६ पुठो य वामदेवो, अंबापिउनाम माइयं सव्वं, कुमरस्स संतियं कहइ, सहरिसो खेयरवरस्स. ४७ तं सुणिय विमलचरियं, अच्छरियकर विचिंतए खयरो, पडिउवगरामि अहयं, जिणबिंबं दंसिय इमस्स. ४८ तो भणियं खयरेणं, कुमारवर अत्थि काणणे इत्थ, मम मायामह कारिय, माइजिणिदस्स चेइ हरं. ४९
ત્યારે પ્રીતિપૂર્વક વિદ્યાધર બે કે, હે કુમાર, મેહરબાની કરી આ ચિંતામણિ સમાન એક ઉત્તમ રત્ન છે તે . ૪૪
વિમળ બોલ્યો કે, તે દીધું અને મેં લીધું તારે માનવું. બાકી તેને તારા પાસે જ રહેવા દે, અને અતિ ધાંધલ કરવી છોડી દે. ૪૫
હવે વિદ્યારે નિર્મળ ભાવવાળા વિમળનું નિરીહપણું જાણીને, તેના કપડાના છેડામાં તે રત્ન બાંધ્યું. ૪૬
બાદ તેણે વામદેવને પૂછતાં તેણે હર્ષિત થઈ તેને વિમળકુમારના માબાપનાં નામ ઠામ જણાવ્યાં. ૪૭
આ રીતે આશ્ચર્યકારક વિમળકુમારનું વૃત્તાંત સાંભળીને વિદ્યાધર વિચારવા લાગ્યું કે, એને હું જિન પ્રતિમા બતાવિ ધર્મ બંધ આપી ઉપકારને બદલે વાળું. ૪૮
બાદ વિદ્યાધર બોલ્યો કે, હે કુમાર! આ વનમાં મારા મામાવાનું કરાવેલું આદીશ્વર ભગવાનનું દેહેરું છે. ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org