________________
ઓગણીશમે ગુણ
૪૭૮
* * ૧૧૧
- * , 1 પપપપ
નન
*
ता धारतेण इम, मह जीयं धारियं तए अहवा, .. सयलावि धरा धरिया, जम्मु वयारे मई एवं. ३९
(૩૨) दो पुरिसे धरउ धरा, अहवा दोहिंपि धारिया धरणी, उवयारे जस्स मई, उवयरिउं जो न संफुसइ. ४० तो दिज्जउ आएसो, तुज्झ पियं किं करेसु एस जणो, अह दंत कंति धवलिय, धरवलओ जंपए विमलो. ४१ भो रयणचूड चूडामणी, तुमं आसि कत्तु लोयंमि, सव्वंपि तए विहियं, परडतेणं नियरहस्सं. ४२ ।
- (પત :) . ' वचःसहस्रेणं सतां न सुंदरं, हिरण्यकोव्यापि नवा निरीक्षितं,
अवाप्यते सज्जनलोकचेतसा, न कोटिल: रपि भावमीलनं. ४३
માટે આ મારી સ્ત્રીને રાખતાં તે મારું જીવિત રાખ્યું છે, અથવા તે તે આખી પૃથ્વી ધારી રાખી છે કે જેની ઉપકાર કરવામાં આવી તીવ્ર લાગણી છે. ૩૯
જે માટે કહેલું છે કે, આ પૃથ્વી બે પુરૂષને ધારણ કરે અથવા તે બે પુરૂષે પૃથ્વી ધારણ કરી છે, તે બે એ કે એક તે જેની ઉપકાર કરવામાં મતિ હોય અને બીજે એ કે જે ઉપકાર કરી ગર્વ ન કરે. ૪૦
માટે ફરમાવો કે તમારું હું શું પ્રિય કરું? ત્યારે દાંતની કાંતિથી ભૂવલયને અજવાળ થકે વિમળ છે. ૪૧
હે રત્નચૂડ! તું આ લેકમાં ચૂડામણિ સમાન છે. અને તે તારૂં ૨હસ્ય પ્રગટ કર્યું એટલે સઘળું થઈ ચૂકયું જાણવું. ૪૨
જે માટે કહ્યું છે કે, સજજના હજારો વાથી અથવા કેડે સોના મહેરથી કઈ સુંદરપણું સિદ્ધ થતું નથી, પણ તેમના ચિત્તની પ્રસન્નતાથી જ ખરેખરૂં ભાવ મેલાપ થાય છે. ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org