________________
૪૮૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तं मज्झ कयं तुमए, जे परमगुरू कुणंति भो भइ, इय जपंतो कुमरो, पडिओ खयरिंद चलणेसु. ६७ । अल मित्थ संभमेणंत्ति, वुत्तु उठाविउं च निवतणयं, : साहमियं ति वंदित्तु, सविणयं जंपए खयरो. ६८ भो भो नरिंदनंदण, संपन्नं मह समीहियं सव्वं, जं एवं तुहभत्ती, जिणनाहे निच्चला जाया. ६९ ठाणे य एस हरिसो, पयडुकरिसो कुमार तुह जम्हा, मुत्तुं दुहा विमुत्ति, नन्नत्थ रमंति सप्पुरिसा. ७०
| (ઉત્તર) अज्ञानांधा चटुलवनिता पांगविक्षेपिता स्तेकामे सक्तिं दधति विभवाभोग तुंगाजने वा, विच्चित्तं भवति हि मह मोक्ष सौख्यैकतानं
नाल्पस्कंधे विटपिनि कप त्यसभित्तिं गजेंद्रः ७१ ભદ્ર! તે મને એટલું કર્યું કે, જેટલું કઈ પરમગુરૂ કરે-એમ બોલીને કુમાર વિદ્યાધરના પગે પડે. પ-૬૭
ત્યારે વિદ્યાધરે કહ્યું કે, એટલી ભક્તિનું કામ નથી. એમ કહી કુમારને ઊઠાવી અને તેને સાધમિક ગણીને પ્રણામ કરી વિનયપૂર્વક આ રીતે કહ્યું–હે નરેદ્રનંદન, મારૂં સર્વ ઇચ્છિત પ્રાપ્ત થયું કે જે તને જિનેશ્વર ભગવાનપર આવી ભક્તિ ઉત્પન્ન થઈ છે. ૬૮-૬૯
હે કુમાર! તું આટલો ભારે હર્ષ કરે છે તે વાજબી જ છે, કારણ કે સજજનો દુઃખથી મુકિત પામવાના કામ સિવાય બીજા કામે નથી રમતા -
જે માટે કહેલું છે કે – અજ્ઞાનથી આંધળા અને સ્ત્રીઓના ચંચળ કટાક્ષથી આકર્ષાઈ કામમાં આસકત થાય છે, અથવા પૈસા કમાવવા મલ રહે છે, પણ જ્ઞાની વિદ્વાન જનનું ચિત્ત તો હમેશ મોક્ષ સુખમાં જ મગ્ન રહે છે, કેમકે હાથી કંઈ નાનકડા ઝાડમાં પિતાના ખાંધને ઘસતો નથી. ૭૦-૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org