________________
ઓગણીશમે ગુણ.
૪૭૩
नीसेस कलाकुसलो, सरुव्व सरलो विमुक्ककलिलमलो, ताणं तणओ विमलो, कयन्नुयाहं सवरकमलो. ४ किर सामदेव सिठिस्स, नंदणो बहुलियाइ कुलभवणं, जाओ य वामदेवु ति, तस्स मित्तं महामइणो. ५ कइयावि कीलणकए, अन्तुन्न कीलियम्वनेहेण, कीलानंदण नामे, उज्जाणे दोवि ते पत्ता. ६ तत्थ नरमिहुण पयपंति, मुत्तमं वालुयागयं दडं, तणुलक्खण निउणमई, मित्तं पड़ जंपए विमलो. ७ जाण इमा पयपंती, चकंकुस कमल कलस कयसोहा, दीसइ खेयरसामीहि, तेहि वरमित्त भवियव्वं. ८ तयणु घण कोउगेणं, पुरओ गंतुं लयागिहस्संते, .
आसीणं तं मिहुणं, नियंति ते परमसुंदेरं. ९
તેમને બધી કળાઓમાં કુશળ, બાણની માફક સરળ, પાપ મળથી રહિત, અને કૃતજ્ઞતારૂપ હંસને રહેવા માટે ઉત્તમ કમળ સમાન વિમળ નામે પુત્ર હતે. ૪
તે કુમારને સામદેવ શેઠને વામદેવ નામે પુત્ર કે જે કપટકથાને કુળ ગ્રહ હતું, તે મિત્ર થશે. ૫
તે બે જણ કઈક વેળા રમવા માટે અરસપરસ રમવામાં પ્રેમ ધારણ કરીને ક્રીડાનંદન નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ૬
ત્યાં રેતીમાં બે માણસનાં પગલાં જોઈને શરીરલક્ષણ જાણવામાં નિપુણ બુદ્ધિવાળે વિમલ પિતાના મિત્ર પ્રતે કહેવા લાગે. ૭
હે મિત્ર, આ ચક્ર-અંકુશ-કમલ–અને કળશથી શોભતી જેમના પગની હાર દેખાય છે, તે નકકી વિદ્યાધરના સ્વામી હોવા જોઈએ. ૮
બાદ ઘણા કેતુકથી તેઓએ આગળ ચાલતાં લતાહના છેડે બેઠેલા તે પરમ રૂપવાનું જેડલાને જે. ૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org