________________
૪હર
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
- તેથી એટલે કે કૃતજ્ઞતાભાવથી કરેલા ગુરૂજનના બહુમાનથી ગુણેની એટલે ક્ષાંતિ વગેરા અથવા જ્ઞાન વગેરા ગુણેની વૃદ્ધિ થાય છે. (થાય છે એ ક્રિયાપદ અધ્યાહારથી લઈ લેવાનું છે ) . गुणा: गुण प्रतिपत्तियोग्य स्तेन कारणेने ह धर्माधिकारविचारे कृतज्ञ उक्तशब्दार्थो,-धवलराज तनूज विमल कुमारवत्. - તે કારણે આ ધર્માધિકારના વિચારમાં ગુણાઈ એટલે ગુણની પ્રતિપત્તિ કરવા લાયક કૃતજ્ઞજ છે. (કૃતજ્ઞ શબ્દનો અર્થ ઊપર કોલેજ છે.) ધવલ રાજના પુત્ર વિમળ કુમારના માફક.
तच्चरितं पुन रिदं. पुर मत्थि वद्धमाणं, सुवद्धमाणं सिरीहि पउराहिं, बहुविहमहल्ल कल्लाण, कारणं वद्धमाणं व. १ रभसवस नमिर निव निवह, भसलसेविज्ज माणकमकमलो, रज्जभर धरण धवलो, धवलो नामेण तत्थ निवो. २ सययं मुहासिणी सुमण, संगया किंतु अइसयकुलीणा,
देवी इव देवी कमल, सुंदरी नाम तस्स त्थि. ३ ધવલ રાજાના પુત્ર વિમલ કુમારની કથા આ પ્રમાણે છે.
ઘણું રિદ્ધિથી વધતું વદ્ધમાન નામે નગર હતું. તે વર્ધમાનક (શરાવળા) ની માફક ઘણું મંગળનું કારણભૂત હતું. ૧
ત્યાં ઊતાવળથી નમતા રાજારૂપ ભમરાઓથી સેવાતા ચરણ કમળવા અને રાજ્યને ભાર ધારણ કરવા ધવળવૃષભ સમાન ધવલ નામે રાજા હતા. ૨ છે તેની હમેશ સુભામણુ કરનારી અને સુમન (પુષ્પ) ધારણ કરતી દેવિના સરખી છતાં અતિશય કુલીન કમળસુંદરી નામે દેવી (રાણી) હતી. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org